સંદેશ વિશેષ – 97 દિવસ

April 15, 2021 335

Description

દૂનિયામાં આજે ઠેર ઠેર એક જ દેશની ચર્ચા થઈ રહી છે. એક જ મોડલની ચર્ચા થઈ રહી છે. ત્રણ મહિના પહેલા જ્યાં સૌથી વધુ કેસ આવતા ત્યાં હવે ધીરે ધીરે જીવન ફરી પાટા પર ચડવા લાગ્યું છે. એવી ટેકનિકની સાથે કોરોના સામે લડાઈ લડવામાં આવી છે કે આજે વિશ્વમાં તે દેશના મોડલની ચર્ચા થઈ રહી છે. આ દેશ છે બ્રિટન. સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે બ્રિટને આ કોરોના પર કાબૂ મેળવ્યો કંઈ રીતે અને કેવી રીતે અંત આવ્યો દૂનિયાના સૌથી મોટા લોકડાઉનનો.

Leave Comments

News Publisher Detail