ગુજરાતમાં આતંક ફેલાવવાનું પાકિસ્તાનનું કાવતરૂં

April 7, 2021 1100

Description

ગુજરાતમાં આતંક ફેલાવવાનું પાકિસ્તાનનું કાવતરૂં સામે આવ્યું છે. ISIના ઈશારે આતંકનું નવુ મોડ્યૂલ ઉભું કરાયું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 3 આરોપીની ધરપકડ કરી છે. પાકિસ્તાની સંસ્થા ISIએ આપ્યું નાણાંકીય પ્રલોભન. આગની ઘટનાની તપાસમાં ખુલ્યું નવું મોડ્યૂલ. 20 માર્ચે કાલુપુરના રેવડી બજારમાં લાગી હતી આગ. આગ લગાવવા માટે દુબઈથી રૂ.1.50 લાખનો હવાલો.

Leave Comments

News Publisher Detail