હેડલાઈન 8 PM 03.05.2021

May 3, 2021 380

Description

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત… નવા 12 હજાર 820 કેસ, તો વધુ 140 દર્દીના થયા મોત… સૌથી વધુ અમદાવાદમાં નવા 4671 કેસ, 26 દર્દીના મોત…

—————————————-

ઓછા કેસ બતાવવા રાજ્ય સરકારે રચી આંકડાની માયાજાળ… ટેસ્ટ ઘટાડી કેસ ઘટાડવાનું તરકટ… તો અનેક જગ્યાએ વેક્સિનેશનની ગતિ પણ પડી મંદ…

—————————————-

વકરી રહેલા કોરોનાના કહેર વચ્ચે સુપ્રીમ કોર્ટે કહ્યું લૉકડાઉન પર વિચાર કરો…નબળા વર્ગની જરૂરિયાત માટે યુદ્ધના ધોરણે કામગીરી કરો…

—————————————-

ઓક્સિજનની ઘટથી દર્દીના ટપોટપ મોતનો સીલસીલો યથાવત… કર્ણાટકની હોસ્પિટલમાં ઓક્સિજન ન મળતા 24 દર્દીના મોત…

—————————————-

સીરમ ઈસ્ટિટ્યુડના સીઈઓ અદાર પુનાવાલાનો રસી ઉત્પાદન અંગેના નિવેદનમાં યુ ટર્ન… કહ્યુ મારા નિવેદનને તોડીને ખોટી રીતે કરાયું રજૂ…

—————————————-

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી… અમરેલી અને જૂનાગઢ પંથકના અનેક ગામોમાં માવઠાથી કેરીના પાકને નુકસાનની ભીતિ…

Leave Comments

News Publisher Detail