હેડલાઈન @ 1 PM

April 7, 2021 1265

Description

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો મોટો પર્દાફાશ…દોઢ લાખ રૂપિયામા આગ લગાવી નવા આતંકનો પેતરો…માર્ચમાં રેવડી બજારની 5 દુકાનો સળગાવી ISI ઈશારે રચ્યું હતું કાવતરૂ

એન્ટિજન ટેસ્ટમાં પણ તંત્ર પાંગળુ પુરવાર… RTPCR માટે શહેરોમાં 48 કલાકનું વેઈટિંગ તો અન્ટિજન ટેસ્ટ ખૂટી પડતાં લોકોને હાલાકી….સવારથી જ ડોમ બહાર મોટી સંખ્યામાં લોકોની કતાર…

ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોના વિસ્ફોટ.. નાયબ માહિતી નિયામક,સીએમ સુરક્ષાનાં ડીવાયએસપી સહિત ડ્રાઇવરનો રિપોર્ટ પોઝિટિવ…

ગુજરાતમાં સંક્રમણ વધતા મુખ્ય સચિવની તમામ જિલ્લા કલેક્ટરો સાથે બેઠક…રાત્રિ કર્ફ્યૂ વાળા શહેરોમાં કડકાઈથી કામ લેવા આદેશ…હોસ્પિટલમાં બેડ અને રસીકરણ પર ભાર આપવા સૂચના

કોરોના કેસ મુદ્દે શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રહાર.. અમદાવાદમાં ICU અને વેન્ટિલેટર પુરતા ન મળતા હોવાનો દાવો..રાજકીય પ્રવૃતિ બાજુ મુકી કામ કરવા આપી સલાહ..

અમદાવાદમાં કોરોના વકરતા આરોગ્ય તંત્રમાં દોડધામ…સિવિલ હોસ્પિટલમાં ઉચ્ચસ્તરીય બેઠક…વ્યવસ્થાની સમીક્ષા બાદ લેવાઈ શકે છે મોટા નિર્ણય

Leave Comments

News Publisher Detail