કોરોનાના કહેર વચ્ચે તબીબો હડતાળ પર ઉતર્યાં છે

April 7, 2021 620

Description

કોરોનાના કહેર વચ્ચે તબીબોની હડતાળ કરવામાં આવી છે. જૂનિયર તબીબો કોવિડ ડ્યૂટીથી અળગા. રૂ.25 હજાર માનદ વેતન ન મળતા રોષ જોવા મળ્યો. સરકારે એક વર્ષ અગાઉ કરી હતી જાહેરાત. રજૂઆત છતાં માગ ન સંતોષાતા હડતાળ કરી.

Leave Comments

News Publisher Detail