Tags

new video Watch Video
વસ્ત્રાલના યુવકોએ શરૂ કર્યુ સેવા કાર્ય, કોરોના દર્દીને મફતમા આપે છે મિથિલિન બ્લૂ

વસ્ત્રાલના યુવકોએ સેવા કાર્ય શરૂ કર્યુ. કોરોના દર્દીને મફતમા આપવામા આવે છે મિથિલિન બ્લૂ. છેલ્લા 15 દિવસથી મફતમા વિતરણ કરવામા આવે છે. દર્દીને ઘરે પહોંચાડવામાં આવે છે. આશરે 4000 જેટલી બોટલોનુ વિતરણ કર્યું છે.

watch video
new video Watch Video
અમદાવાદના વસ્ત્રાલમાં પણ ડ્રાઈવ થ્રુ ટેસ્ટ શરૂ, રૂ.800 ચાર્જ

અમદાવાદના વસ્ત્રાલમાં પણ ડ્રાઈવ થ્રુ ટેસ્ટ કરવામાં આવશે. GMDC, કાંકરિયા બાદ વસ્ત્રાલમાં ડ્રાઈવ થ્રુ ટેસ્ટ કરવામાં આવશે. ખાનગી લેબ સાથે PPE ધોરણે ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા. પોતાના વાહનમાં જ કરાવી શકશે RT PCR, આ સાથે જ ટેસ્ટ માટે લોકોએ ચૂકવવો પડશે રૂ.800નો ચાર્જ.

watch video
new video Watch Video
પરિમલ ગાર્ડન પાસે 108નું ફાટ્યું ટાયર

કોરોનામાં કપરી પરિસ્થિતિ અને 108 ની સેવા. પરિમલ ગાર્ડન પાસે 108નું ફાટ્યું ટાયર. કોરોના દર્દી સાથે ગરમીમાં ઉભી રહી ગઈ 108 એમ્બ્યુલન્સ. પાણી વગર સતાફ અને દર્દી મારી રહયા હતા તરફડીયા. સંદેશ ન્યૂઝએ પાણી આપીને નિભાવી પોતાની ફરજ, દર્દીએ માન્યો આભર. ઓકસજીન પર હતો દર્દી વસ્ત્રાલ થી સોલા જવા નિકલ્યા હતા. બીજી એમ્બ્યુલન્સમા કરવામાં આવ્યો […]

watch video
new video Watch Video
અમદાવાદના વસ્ત્રાલ ગામે ડોક્ટરે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું

ડોક્ટર કિરણ નાયકે કર્યુ બે રાઉન્ડ હવામા ફાયરિંગ કરાયું. જગદીશ નામના આર્મીમેનની રાયફલ થઈ કર્યુ ફાયરિંગ. અમદાવાદના વસ્ત્રાલ ગામે ફાયરિંગ થયું. ડોક્ટરે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યાનું ખુલ્યું છે. ડોક્ટર સાથે અન્ય 2 વ્યક્તિ હોવાની માહિતી સામે આવી છે. રામોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

watch video
new video Watch Video
અમદાવાદના વસ્ત્રાલમાં મોડી રાત્રે પાન પાર્લરના માલિકની હત્યા

અમદાવાદના વસ્ત્રાલમાં મોડી રાત્રે હત્યા કરવામાં આવી છે. જેમાં યમરાજ પાન પાર્લરમાં હત્યાનો બનાવ બન્યો છે. તેમાં પાન પાર્લર ભાડુઆતે દુકાન માલિકની હત્યા કરી છે. જેમાં તિક્ષણ હથિયારના ઘા ઝીંકી રહેંસી નાંખ્યો છે.  

watch video
new video Watch Video
અમદાવાદના વસ્ત્રાલમાં દીપડાની દહેશત

અમદાવાદના વસ્ત્રાલમાં ફરી દીપડાની દહેશત જોવા મળી છે. ગઈકાલ રાત્રે પશુઓ પર હુમલો કર્યો હતો. ખેતરમાંથી દીપડાના પંજાના નિશાન મળ્યા છે. વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ 3 સ્થળ પર પાંજરા મુકવામાં આવશે. ગઈકાલે અન્ય એક દીપડાનો મૃતદેહ મળ્યો હતો. સરખેજ પાસેથી દીપડાનો મૃતદેહ મળ્યો હતો.

watch video
new video Watch Video
વસ્ત્રાલમાં ભાજપનો કાર્ડ વિતરણ કાર્યક્રમ

વસ્ત્રાલમાં ભાજપનો કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો. પેજ પ્રમુખ માટેના કાર્ડ વિતરણનો કાર્યક્રમ. સીઆર પાટીલ અને પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યાં. સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન.

watch video
new video Watch Video
અમદાવાદ વસ્ત્રાલમા આગનો બનાવ, 2 લોકો થયા ઇજાગ્રસ્ત

વસ્ત્રાલમા આગનો બનાવ સામે આવ્યો છે. ઇલેક્ટ્રિક સૉર્ટ સર્કિટના કારણે આગનો બનાવ સામે આવ્યો. નર્મદા એપાર્ટમેન્ટ ગેટ પાસેનો બનાવ છે. 2 લોકો થયા ઇજાગ્રસ્ત. ફાયરે આગને બુઝાવી.

watch video
new video Watch Video
વસ્ત્રાલ આસપાસના વિસ્તારમાં દેખાયો દીપડો

અમદાવાદ ગાંધીનગર બાદ અમદાવાદમાં પણ દીપડાની દહેશત વસ્ત્રાલ આસપાસના વિસ્તારમાં દેખાયો દીપડો દીપડાના પગ માર્ક દેખાતા વન વિભાગ સતર્ક લોકોને રાત્રીના સમયે વધુ સાવચેતી રાખવા સૂચના

watch video
new video Watch Video
અમદાવાદમાં વધુ એક પોલીસકર્મીની દાદાગીરી

અમદાવાદમાં વધુ એક પોલીસકર્મીની દાદાગીરી સામે આવી છે. વસ્ત્રાલમાં પોલીસે માસ્ક ન પહેરતા યુવકે તેનો વીડિયો ઉતાર્યો હતો. ત્યારે વીડિયો ઉતારતા યુવક અને પોલીસકર્મી વચ્ચે ઘર્ષણ થયું. જેમાં યુવકે વીડિયો ઉતારતા પોલીસે કાર્યવાહી કરી. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો. મહત્વનું છે કે સામાન્ય પ્રજા માસ્ક ન પહેરેતો તેને મસમોટો દંડ ફટકારવામાં આવે છે. પરંતુ ખુદ […]

watch video
News Publisher Detail