Tags

new video Watch Video
વિદ્યાર્થીઓને રસીના સર્ટી વિના મળશે USમાં પ્રવેશ

વિદ્યાર્થીઓને રસીના સર્ટી વિના મળશે USમાં પ્રવેશ. વિઝા માટે આજથી અપાશે ઇન્ટરવ્યૂના સ્લોટ. 72 કલાક જૂનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. અમેરિકામાં 1 ઓગસ્ટથી અભ્યાસક્રમ શરૂ થશે. વિદ્યાર્થી 30 દિવસ પહેલા જઇ શક્શે US. વિદ્યાર્થી સાથે જવા ઇચ્છુક વાલીને નહીં મળે મંજૂરી. વાલીઓને ટુરીસ્ટ ગણી નહીં મળે મંજૂરી. ગુજરાતમાંથી દર વર્ષે 20 હજાર વિદ્યાર્થી જાય છે […]

watch video
new video Watch Video
ગુજરાતમાં પટેલ પરિવારની કારને USમાં અકસ્માત

ગુજરાતમાં પટેલ પરિવારની કારને USમાં અકસ્માત થયો. માતા-પિતાની નજર સામે જ 2 પુત્રએ તોડ્યો દમ. તાપીના બાજીપૂરા ગામમાં શોક છવાયો. અમેરિકાના હોસ્ટનમાં કારને નડ્યો અકસ્માત.

watch video
new video Watch Video
અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી 2020, કોણ બનશે રાષ્ટ્રપતિ ?

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી 2020 (US President Election) માં ડેમોક્રેટ્સ (Democratic)ને જીત મળવાની સંભાવના છે. જો બાઇડેન (Joe Biden) હવે બહુમતીના આંકડાથી દૂર નથી. બાઇડેને કમલા હેરિસ (Kamala Harris)ને ઉપરાષ્ટ્રપતિ (Vice President) તરીકે પસંદ કર્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકર (S.Jaishankar) કહી ચૂકયા છે કે રિપબ્લિકન હોય કે ડેમોક્રેટ અમેરિકન રાષ્ટ્રપતિઓ માટે ભારત એક અગત્યનું પોઇન્ટ […]

watch video
new video Watch Video
અમેરિકામાં એચવનબી વિઝા ધારકોને રાહત!

અમેરિકામાં એચવનબી વિઝા અને ચૂંટણી તેમજ ભારતીય કનેક્શન, જુઓ આ અહેવાલમાં…

watch video
new video Watch Video
અમેરિકામાં વાવાઝોડા હન્નાએ તબાહી મચાવી

પહેલા કોરોના અને હવે વાવાઝોડું. અમેરિકા પર એક બાદ એક આફત આવી રહી છે. કોરોના સામે લડી રહેલી મહાસત્તા પર હવે કુદરત પણ કોપાયમાન થઇ છે. અમેરિકામાં વાવાઝોડા હન્નાએ તબાહી મચાવી છે.

watch video
new video Watch Video
કોરોનાની માહામારી વચ્ચે અમેરિકા અને ચીન વચ્ચે કૂટનીતિક તણાવ

કોરોનાની માહામારી વચ્ચે અમેરિકા અને ચીન વચ્ચે કૂટનીતિક તણાવની સાથે લશ્કરી ટેન્શન પણ વધી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડબ્લ્યૂએચઓને બીજિંગની પીઆર એજન્સી ગણાવીને ચીન પર ટેરિફ ઝિકવાની ચિમકી ઉચ્ચારી છે. તો ચીને સાઉથ ચાઈનાસીમાંથી અમેરિકાના જંગી જહાજને ખદેડવાનો દાવો કર્યો છે અને અમેરિકાએ બોમ્બવર્ષક વિમાનો મોકલ્યા છે.

watch video
new video Watch Video
અમેરિકામાં ભારતીય H1-B વિઝાધારકોને ભય

અમેરિકામાં ભારતીય H1-B વિઝાધારકોને ભય છે. જેમાં વસવાટનું લીગલ સ્ટેટ્સ ગુમાવી દેવાનો ભય છે. જૂન સુધીમાં 2 લાખ H1-B વિઝાધારકો લીગલ સ્ટેટસ ગુમાવશે. નવી નોકરી શોધવી, સ્વદેશ પરત ફરવાનો વિકલ્પ છે. તથા વિઝા એક્સપાયરી ડેટ 10 સપ્ટે. સુધી લંબાવવા અપીલ કરવામાં આવી છે. ટેક્નોલોજી જાયન્ટ કંપનીઓએ અપીલ કરી છે. તથા ટ્રમ્પ સરકારે કંપનીઓના પત્રનો જવાબ આપ્યો  નથી.  

watch video
new video Watch Video
આ કોઈ ફ્લૂ નથી, પણ અમેરિકા પર થયેલો હુમલો છે – ડોનાલ્ડ ટ્રમ્પ

કોરોના સંકટ સામે ઝઝૂમી રહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપતા કહ્યુ છે કે આ કોઈ ફ્લૂ નથી, પણ અમેરિકા પર થયેલો હુમલો છે. મહત્વપૂર્ણ છે કે અમેરિકા દુનિયાભરમાં સૌથી વધુ કોરોના પીડિત દેશ છે.

watch video
new video Watch Video
અમેરિકામાં પ્રાણીઓમાં કોરોનાનું સંક્રમણ

અમેરિકામાં પ્રાણીઓમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું છે. જેમાં ન્યૂયોર્કમાં વાઘ અને સિંહને કોરના થયો છે. જેમાં 4 વાઘ અને 3 સિંહને કોરોના પોઝિટિવ આવ્યો છે. ન્યૂયોર્કના બ્રોંક્સ ઝૂમાં પ્રાણીઓ સંક્રમિત થયા છે.

watch video
new video Watch Video
અમેરિકામાં 60 દિવસ માટે ગ્રીન કાર્ડ પર પ્રતિબંધ

ચૂંટણી પહેલાં ટ્રમ્પનો ‘અમેરિકા ફર્સ્ટ’નો વધુ એક દાવ રમ્યો છે. અમેરિકામાં 60 દિવસ માટે ગ્રીન કાર્ડ પર પ્રતિબંધ મૂકાયો છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ટ્વીટથી જાહેરાત કરી છે. જોકે H-1B વિઝા ધારકો પર તેની અસર નહીં થાય. આઈટી પ્રોફેશનલો અને વિદ્યાર્થીઓ એચ1 અને એલ1 વિઝાની શ્રેણીમાં આવે છે. આ વિઝા નોન ઈમિગ્રન્ટ છે. ઈમિગ્રેશન ટ્રમ્પનો મુખ્ય […]

watch video
News Publisher Detail