Tags

new video Watch Video
કોરોના સંક્રમણ રોકવા સંપૂર્ણ લોકડાઉન ખુબ જ જરૂરી- રાહુલ ગાંધી

કોરોના અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે – સંક્રમણ રોકવા લૉકડાઉન જ ઉકેલ છે. સંપૂર્ણ લૉકડાઉનથી જ કોરોના અટકશે. લૉકડાઉનમાં ગરીબોના હિતની રક્ષા કરો. સરકારની લાપરવાહીથી લોકોના જીવ ગયા છે.

watch video
new video Watch Video
ઈન્જેક્શન માટેની લાઈનમાં સંક્રમણ વધવાની શક્યતા

રેમડેસિવિર માટે સિવિલમાં દર્દીના પરિજનોના ધક્કા ઈન્જેક્શન માટેની લાઈનમાં સંક્રમણ વધવાની શક્યતા ઈન્જેક્શન માટે હોસ્પિટલને સોંપાઈ છે જવાબદારી છતાં દર્દીના પરિવારજનોએ લગાવી લાઈન શનિવારે 2700 ઈન્જેક્શન ખાનગી હોસ્પિ.ને ફાળવ્યા  

watch video
new video Watch Video
ગાંધીનગરમાં 4 મૃતદેહની અંતિમવિધિ, પરંતુ સરકારી ચોપડે એકપણ મોત નહીં

ગાંધીનગરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આજે 4 મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવી. કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ કરાઈ. બુધવારે 10થી વધુ મૃતદેહના અંતિમવિધિ કરાઈ. જો કે સરકારી ચોપડે એકપણ મોત નહીં એ પણ જોવા જેવી છે.

watch video
new video Watch Video
સુરતના મોરા ગામમાં કોરોના બોમ્બ ફાટ્યો, ગામ 12 કલાક બંધ

સુરતના મોરા ગામમાં કોરોના સંક્રમણ વધ્યું છે. સંક્રમણ વધતાં ગામ 12 કલાક બંધ રહેશે. સાંજે 6 વાગ્યાથી સ્વૈચ્છિક બંધનું એલાન કરવામાં આવ્યું છે. 47 સીસીટીવીથી ગામમાં નજર રખાશે. મોરા ગામમાં 50થી વધુ કેસ નોંધાયા છે.

watch video
new video Watch Video
કોરોનાને લઈ ન્યૂઝીલેન્ડનો નિર્ણય, ભારતથી આવતા-જતાં નાગરિકો પર પ્રતિબંધ

કોરોના સંક્રમણ વધતા ન્યૂઝીલેન્ડે નિર્ણય કર્યો છે. ભારતથી આવતા – જતાં નાગરિકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. 11થી 28 એપ્રિલ સુધી અવરજવર પર પ્રતિબંધ લદાયો. ન્યૂઝીલેન્ડના PM જેસિંડા અર્ડેનને જાહેરાત કરી છે.

watch video
new video Watch Video
પાટણમાં કોરોનાને લઈ વેપારીઓએ 5 વાગ્યે ધંધો બંધ કરવાનો નિર્ણય કર્યો

પાટણ જિલ્લામાં પણ કેસ વધી રહ્યાં છે. ત્યારે રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. ત્યારે અહીંના વેપારીઓએ સાંજે પાંચ વાગ્યા બાદ ધંધા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ચોક્કસ કોરોના સંક્રમણ ઘટાડી શકાશે.  

watch video
new video Watch Video
મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ કોરોનાએ કહેર મચાવ્યો, ધડાધડ આવે છે કેસો

મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. નાયબ માહિતી નિયામક કોરોના સંક્રમિત થયા છે. રિપોર્ટ પોઝિટિવ આવતા ક્વોરન્ટાઈન કરવાં આવ્યા છે.

watch video
new video Watch Video
દેશમાં કોરોનાનો કકળાટ: 24 કલાકમાં 1, 15, 736 કેસ, 630 દર્દીના મોત

દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. કારણ કે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 1.15 લાખથી વધુ કેસ નોંધાયા છે. 24 કલાકમાં 1, 15, 736 કેસ, 630 દર્દીના મોત નિપજ્યા છે. જેથી હવે એક્ટિવ કેસનો સંખ્યા 8, 43, 473 પર પહોંચી ગઈ અને સામે દેશમાં કુલ 8, 70, 77, 474 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. […]

watch video
new video Watch Video
આજે 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ, લગ્નમાં માત્ર 100 લોકોને મંજૂરી, જાણો નવા નિયમો

સંક્રમણના પગલે રાજ્યમાં આજથી નવા પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. રાજ્ય સરકારની હાઇ પાવર કમિટીએ નિર્ણય લીધો છે. કંઈક આ પ્રમાણે રાજ્ય સરકારે નવા નિર્ણય કર્યા છે. 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો નિર્ણય રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ 8 મનપામાં રાત્રિ કર્ફ્યૂ રહેશે નડિયાદ, ગાંધીધામ, ભરૂચમાં રાત્રિ કર્ફ્યૂ આણંદ, મહેસાણા, મોરબીમાં રાત્રિ કર્ફ્યૂ ગોધરા, દાહોદ, […]

watch video
new video Watch Video
મોરબીમાં કોરોના સંક્રમણ વધ્યું, એક જ દિવસમાં 28 દર્દી શિફ્ટ

મોરબીમાં કોરોના સંક્રમણ વધ્યું છે. એક જ દિવસમાં 28 દર્દીને શિફ્ટ કરવામાં આવ્યા. મોરબીથી રાજકોટ દર્દી શિફ્ટ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં દવા અને બેડની અછત જોવા મળી.

watch video
News Publisher Detail