Tags

new video Watch Video
સુરત – ઉકાઈ ડેમની સપાટી 13 દિવસમાં 11 ફૂટ વધી

ઉકાઈ ડેમની સપાટી 13 દિવસમાં 11 ફૂટ વધી મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે હાથનુંર ડેમ માંથી પાણી છોડયું હતું હાલ ઉકાઈ ડેમની સપાટી 323.63 ફૂટે પહોંચી છેલ્લા 13 દિવસમાં ઉપરવાસમાં સરેરાશ 4 ઇંચ વરસાદ નોંધાયો  

watch video
new video Watch Video
સુરતમાં રસીની અછતથી લોકોને હાલાકી

સુરતમાં રસીની અછતથી લોકોને હાલાકી પડી રહી છે. હજુ 3 લાખથી વધુ વેપારીનું રસીકરણ બાકી છે. 31 જુલાઈ સુધી રસી લેવાની સમય મર્યાદા છે. આજે સુરતમાં માત્ર 20 હજાર ડોઝની ફાળવણી કરવામાં આવશે. કોવિડ રસીકરણની કામગીરી ગોકળગતિએ ચાલી રહી છે.  

watch video
new video Watch Video
સુરત:CA પંછીલા લૂંણાગિરિયા આપઘાત મામલો

સુરતમાં એક વર્ષ અગાઉ એક યુવતીએ આપઘાત કર્યો હતો…..આ આપઘાત કેસમાં દુષ્પ્રેરણા બદલ ત્રણની ધરપકડ કરવામાં આવી છે….વાત જાણે એમ છે કે અગ્રવાલ એન્ડ ધંધાણીયા એકાઉન્ટ્સમાં CA પંછીલા લૂંણાગિરિયા નોકરી કરતી હતી…ડિરેક્ટર દ્રારા આ યુવતીને જાહેરમાં ધમકાવવામાં આવી હતી… લાયસન્સ રદ કરવાની પણ ધમકી અપાઇ હતી…જેને લઇને આ યુવતી ચિંતામાં રહેતી હતી અને આપઘાત કરવા […]

watch video
new video Watch Video
સુરતના રૂસ્તમપુરામાં વેક્સિન માટે લાઈનો લાગી

સુરતના રૂસ્તમપુરામાં વેક્સિન માટે લાઈન લાગી. કોમ્યુનિટી સેન્ટર ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી. મોડી રાતથી જ લોકોએ લગાવી લાઈન. દરેક સેન્ટર પર માત્રા 125 લોકોને જ અપાઈ રસી.  

watch video
new video Watch Video
સુરતમાંથી એક કરોડનો ગાંજો મળી આવ્યો

સુરતમાંથી એક કરોડનો ગાંજો મળી આવ્યો. પલસાણાના સાકી ગામમાં ફ્લેટમાંથી ગાંજો મળ્યો છે. રૂ.1.14 કરોડનો 1142 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો. વિકાસ ગોડા ઝડપાયો, 3 આરોપી ફરાર થયા. ઓરિસ્સાથી ગાંજો લાવી છૂટક વેચાણ કરતા હતા.  

watch video
new video Watch Video
હીરા દલાલની કે જે માવો લેવા ગયા અને આ માવાની કિંમત ચૂકવવી પડી રૂ. 31 લાખથી વધુ

સુરતમાં ક્યાંક લૂંટ તો ક્યાંક ચોરી.. અને ચેઈન સ્નેચિંગની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે..આ વખતે વાત કરવી છે એક એવા હીરા દલાલની કે જે માવો લેવા ગયા અને આ માવાની કિંમત ચૂકવવી પડી રૂ. 31 લાખથી વધુ..જી હા હીરા દલાલ માવો લેવા ગયો એટલી વારમાં તો તેના મોપેડની ચોરી થઈ ગઈ અને તેમાં રહેલા લાખોના […]

watch video
new video Watch Video
સુરતમાં માનસિક તણાવમાં ઈજનેરનો આપઘાત

સુરતમાં માનસિક તણાવમાં ઈજનેરનો આપઘાત સામે આવ્યો છે. પિતાનું કોરોનામાં અવસાન થતા તણાવમાં હતો. આર્થિક ભીંસમાં લેબર કોન્ટ્રાક્ટર ઋષિતનો આપઘાત કર્યો. પાર્લે પોઈન્ટમાં ગોકુલ રો હાઉસની ઘટના છે.  

watch video
new video Watch Video
સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય

સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકાર નિર્ણય નહીં લે તો પણ સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ધોરણ 9 થી 12ના વર્ગો ખાનગી શાળાઓ દ્વારા ખોલવામાં આવશે. સુરતમાં 400 ખાનગી શાળાઓ શનિવારથી શરૂ કરવાનું વિચારી રહી છે. પ્રત્ય શિક્ષણને લઇને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની બેઠકમાં નિર્ણય લેવાયો છે.  

watch video
new video Watch Video
સુરતની નવી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી

સુરતની નવી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી પોસ્ટ મોર્ટમ રૂમમાં ઉંદરોએ વૃદ્ધની લાશ કોતરી ખાધી મંગળવારે રાત્રે મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં લવાયો હતો  

watch video
new video Watch Video
સુરતમાં મની ટ્રાન્સફરની ઓફિસ ધરાવતા યુવાનને લૂંટી લૂંટારૂ ફરાર થઈ ગયા

સુરતમાં મની ટ્રાન્સફરની ઓફિસ ધરાવતા યુવાનને લૂંટી લૂંટારૂ ફરાર થઈ ગયા.. યુવાન પાસેથી રોકડા અને મોબાઈલ મળી કુલ રૂ 7.60 લાખની લૂંટ ચલાવામાં આવી હતી.. આ લૂંટનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.. ત્યારે કોણ છે આ લૂંટારા અને કેવી રીતે ઝડપાયા.. અને કોણ છે લૂંટનું ષડયંત્ર રચનાર માસ્ટર માઈન્ડ. આ તમામ રહસ્યો પરથી પરદો ઉચકાયો છે. […]

watch video
News Publisher Detail