Tags

new video Watch Video
ક્રાઈમ કેપિટલ સુરતમાં વધુ એક હત્યાની ઘટનાને અંજામ અપાયો

ક્રાઈમ કેપિટલ સુરતમાં વધુ એક હત્યાની ઘટનાને અંજામ અપાયો..માનવતાના લીરેલીરા ઉડાડતા કેટલાક શખ્સે માનસિક બીમાર યુવકની બેટના ફટકા મારી હત્યા કરી દીધી..પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરી છે..

watch video
new video Watch Video
સુરતના ઘલા ગામે 13 એપ્રિલ નજીકથી સળગેલી હાલતમાં મળી આવેલી કારનો ઉકેલાયો ભેદ

સુરતના ઘલા ગામે 13 એપ્રિલ નજીકથી સળગેલી હાલતમાં મળી આવેલી કારનો ઉકેલાયો ભેદ… કારની સાથે જે મૃતદેહ મળ્યો હતો તેનો પણ થયો ખૂલાસો… ત્યારે કોણે ઘડ્યુ કાર સળગાવવાનું કાવતરૂ અને કારમાંથી મળી આવેલ મૃતદેહ કોનો હતો આ સમગ્ર મામલે ઉંચકાયો પર્દો… જુઓ ક્રાઈમ એલર્ટમાં…

watch video
new video Watch Video
અમદાવાદમાં મહિલા સુરક્ષાઓના દાવા વચ્ચે વરવી વાસ્તવિકતા

અમદાવાદમાં મહિલા સુરક્ષાઓના દાવા વચ્ચે વરવી વાસ્તવિકતા..અમદાવાદમાં સતત વધી રહ્યો છે દુષ્કર્મ, છેડતી જેવા મહિલાઓ વિરુદ્ધ અપરાધનો ગ્રાફ. સોલા વિસ્તારમાં વધુ એક યુવતી બની છેડતીનો ભોગ.જો કે તેણે વિકૃત શખ્સને ધકેલી દીધો જેલના સળીયા પાછળ..

watch video
new video Watch Video
સોશિયલ મીડિયા પર રેમેડેસિવિર અંગેની પોસ્ટ જોઈને ઈન્જેક્શન્સ ખરીદતા પહેલા ચેતજો

સોશિયલ મીડિયા પર રેમેડેસિવિર અંગેની પોસ્ટ જોઈને ઈન્જેક્શન્સ ખરીદતા પહેલા ચેતજો… તમે લેભાગુ લોકોના લોભનો બની શકો છો ભોગ.. આવા લેભાગુ તત્વો રેમેડિસિવિર અપાવવાના નામે આઠ લોકોને લગાવી ચુક્યા છે ચુનો… સાયબર ક્રાઈમે આવા એક ગઠિયા સામે ગુનો નોંધી શરૂ કર્યો છે તપાસનો ધમધમાટ… જુઓ રેમડેસિવિરનો કાળો કારોબાર ક્રાઈમ એલર્ટમાં…

watch video
new video Watch Video
વલસાડના ઉમરગામમાં પિતરાઈ ભાઈએ જ બીજા ભાઈનું ઢીળી દીધુ ઢીમ

વલસાડના ઉમરગામમાં પિતરાઈ ભાઈએ જ બીજા ભાઈનું ઢીળી દીધુ ઢીમ.. કચરો નાખવા જેવી નજીવી બાબતે થયેલી બબાલની અદાવત રાખી ભાઈ પર ચાકુથી હુમલો કરી દીધો… પેટના ભાગે ચાકુના ઘા મારી ભાઈને ઉતાર્યો મોતને ઘાટ.. કોણ છે આ હેવાન ભાઈ જુઓ ક્રાઈમ એલર્ટ

watch video
new video Watch Video
પોલીસ પર હુમલાના બનાવો સામે આવી રહ્યા છે

પોલીસ પર હુમલાના બનાવો સામે આવી રહ્યા છે.. જેમાં વધુ એક બનાવ અમદાવાદમાં બન્યો છે… કોવિડના નિયમોનું પાલન કરાવવા ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે,.. જેમાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો છે..પોલીસે 10 જેટલા હુમલાખોરો વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે…

watch video
new video Watch Video
મહેસાણાના કડીમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં કોવિડ દર્દીની જિંદગી સાથે ચેડા થઈ રહ્યા હતા

મહેસાણાના કડીમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં કોવિડ દર્દીની જિંદગી સાથે ચેડા થઈ રહ્યા હતા.. હોસ્પિટલમાં દર્દીને એમઆરપી કરતા વધુ રૂપિયા લઈ એક્સપાયરી ડેટ વાળું ઇન્જેક્શન આપ્યું હોવાનું ફરિયાદ ઉઠી છે. આ સમગ્ર કૌભાંડ હોસ્પિટલની નર્સ દ્વારા આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.

watch video
new video Watch Video
સુરત SOG પોલીસે બે ખૂંખાર આરોપીને ઝડપી લીધા છે

સુરત SOG પોલીસે બે ખૂંખાર આરોપીને ઝડપી લીધા છે.. આ વોન્ટેડ આરોપીઓ મહારાષ્ટ્ર રાજયના અલગ અલગ જિલ્લાઓમાં ધાડ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપી ચુક્યા છે. આરોપીઓ પોલીસ પર હુમલો પણ કરી નાસી છુટ્યા હતા.. કેવી રીતે ઝડપાયા આ ખૂંખાર આરોપીઓ જોઈએ આ રિપોર્ટમાં…

watch video
new video Watch Video
ખેડા જિલ્લાના કપડવંજ પોલીસ સ્ટેશન પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો

ખેડા જિલ્લાના કપડવંજ પોલીસ સ્ટેશન પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો… પોલીસ સ્ટેશન સહિત સરકારી વાહનો અને ખાનગી વાહનોમાં તોડફોડ કરી અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો હતો..કોણ છે પથ્થરમારો કરનાર શખ્સો શા માટે કરી તોડફોડ શું છે સમગ્ર ઘટના જુઓ આ રિપોર્ટમાં..

watch video
new video Watch Video
આણંદમાં એક યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે

આણંદમાં એક યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે.. પતિની હત્યાને અંજામ આપનાર આરોપી પત્નીની પોલીસે ધરપકડ કરી છે.. સાથે જ હત્યામાં માતાની મદદ કરનાર પુત્રીને પણ ઝડપી લેવામાં આવી છે. શા માટે માતા-પુત્રીએ મળીને પિતાની હત્યા કરી જુઓ ક્રાઈમ એલર્ટમાં.

watch video
News Publisher Detail