Tags

new video Watch Video
ભુજમાં એક યુવક પર છરી વડે હુમલો કરી લાખોની લૂંટ કરવામાં આવી.

ભુજમાં એક યુવક પર છરી વડે હુમલો કરી લાખોની લૂંટ કરવામાં આવી. યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમાં જ લૂંટનો ભેદ ઉકેલી ફરાર 2 આરોપીને ઝડપી પાડ્યા.. કોણ છે લૂંટારા…કેવી રીતે આવ્યા પોલીસે સકંજામાં… શા માટે લૂંટને આપ્યો હતો અંજામ… જુઓ ક્રાઈમ એલર્ટમાં..

watch video
new video Watch Video
એક પતિએ પૈસા માટે કરી હત્યા. પત્નીની જ હત્યાનું રચ્યું ષડયંત્ર..

એક પતિએ પૈસા માટે કરી હત્યા. પત્નીની જ હત્યાનું રચ્યું ષડયંત્ર… અન્ય એક આરોપીને સોપારી આપી પત્નીની કરાવી હત્યા.. જો કે આ ઘટના છ મહિના પહેલાની છે. અને પોલીસે સોપારી આપનાર પતિને ત્યારે જ ઝડપી પાડ્યો હતો.. પરંતુ હવે સોપારી લઈ હત્યા કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ચોંકવાનારા ખુલાસા થવાની શક્યતા છે. શું […]

watch video
new video Watch Video
ભરૂચમાં પિસ્તોલ વડે ગોળી મારી એક યુવકની હત્યા કરવામાં આવી હતી…

ભરૂચમાં પિસ્તોલ વડે ગોળી મારી એક યુવકની હત્યા કરવામાં આવી હતી… આ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે.. મરણ જનાર યુવકના મિત્રએ પોતાના સાળાની મદદથી 3 રાઉન્ડ ફાયરિંગ કરી આ મર્ડરને અંજામ આપ્યો હતો….પણ શા માટે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી જાણશો તો ચોંકી જશો..

watch video
new video Watch Video
ડ્રગ્સ અને નશીલા પદાર્થનું વેચાણ તો જાણે સામાન્ય થઈ ગયું

સુરત હવે નશાખોરીનું હબ બની રહ્યું છે… ડ્રગ્સ અને નશીલા પદાર્થનું વેચાણ તો જાણે સામાન્ય થઈ ગયું… ત્યારે હવે ફરી એકવાર સુરત ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સનો જથ્થો સાથે ચાર શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી છે… જેમાંથી એક મહિલા પણ ઝડપાઈ છે. કોણ છે આ મહિલા તથા અન્ય આરોપીઓ અને ક્યાંથી લાવ્યા હતા ડ્રગ્સનો જથ્થો.. જુઓ ક્રાઈમ […]

watch video
new video Watch Video
દારૂના નશામાં 3 મિત્રો બાખડ્યા… જેમાં એકનું થયું મર્ડર..

દારૂના નશામાં 3 મિત્રો બાખડ્યા… જેમાં એકનું થયું મર્ડર.. અને બે ભાઈઓને થઈ ઈજા.. ઘટના છે અંકલેશ્વરના માંડવા ગામની…. જ્યાં 3 મિત્રો વચ્ચે મારામારી થઈ…અને ત્યાર બાદ બે સગા ભાઈઓએ અન્ય મિત્રને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી…. જોઈએ સમગ્ર ઘટના આ રિપોર્ટમાં..

watch video
new video Watch Video
લૂંટ,ખંડણી અને મારામારી સહિતના અસંખ્ય ગુના આચરતી ગેંગ એટલે કીટલી ગેંગ..

લૂંટ,ખંડણી અને મારામારી સહિતના અસંખ્ય ગુના આચરતી ગેંગ એટલે કીટલી ગેંગ..આ ગેંગ વિરૂદ્ધ ગુજસીટોકનો સકંજો કસાયો છે. થોડા જ સમયમાં કીટલી ગેંગના સાગરીતોએ 60 થી વધુ ગુનાને અંજામ આપતા..પોલીસે ગુજસિટોક હેઠળ મુખ્ય આરોપી અઝહર કીટલીની ધરપકડ કરી છે, જ્યારે તેના સાગરિતોને પકડી પાડવા કવાયત હાથ ધરી છે…

watch video
new video Watch Video
આદિવાસીઓની વસ્તી ધરાવતા જિલ્લા છોટા ઉદેપુરમાં અવાર નવાર મર્ડરની ઘટનાઓ સામે આવી

આદિવાસીઓની વસ્તી ધરાવતા જિલ્લા છોટા ઉદેપુરમાં અવાર નવાર મર્ડરની ઘટનાઓ સામે આવી ચુકી છે. તેવામાં વધુ એક હત્યાની વારદાત સામે આવી છે. જેમાં મોટાભાઈએ જ નાનાભાઈની હત્યા કરી હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ..

watch video
new video Watch Video
સુરતમાં વધુ એક લૂંટેરી દુલ્હનનો આતંક..

સુરતમાં વધુ એક લૂંટેરી દુલ્હનનો આતંક… સરથાણાના એક યુવક સાથે લગ્નનું નાટક કરી યુવકના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીના અને રોકડ લઈ દુલ્હન થઈ ફરાર,. વરાછા બાદ સરથાણાનો રત્ન કલાકાર લૂંટેરી દુલ્હનનો શિકાર બનતા ફરિયાદ નોંધાઈ.. અને લૂંટેરી દુલ્હનની થઈ ધરપકડ.. ક્યાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન જુઓ રિપોર્ટમાં..

watch video
new video Watch Video
વાપીમાં પાંચ દિવસ પહેલા એક યુવકની હત્યા થઈ હતી..

વાપીમાં પાંચ દિવસ પહેલા એક યુવકની હત્યા થઈ હતી… અજાણ્યા શખ્સો હત્યા કરી ફરાર થઈ ગયા હતા.. પોલીસ આ હત્યાનો ભેદ ઉકેલવામાં દિવસ રાત મહેનત કરી રહી હતી.. અંતે પોલીસને આ હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી.. અને પોલીસે હત્યામા સામેલ 2 આરોપીને ઝડપી પાડ્યા. કોણ છે હત્યારા શા માટે હત્યાને આપ્યો અંજામ… જુઓ આ રિપોર્ટ […]

watch video
new video Watch Video
રાજકોટ ગોંડલ રોડ પર કુરિયરની ઓફિસમાં થઈ લૂંટ..

રાજકોટ ગોંડલ રોડ પર કુરિયરની ઓફિસમાં થઈ લૂંટ… ઓફિસ સ્ટાફને બંધક બનાવી 3 લૂંટારા લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા.. જો કે પોલીસે લાખોની લૂંટને અંજા આપનાર 3 આરોપીને પકડી પાડ્યા છે. કોણ છે આ લૂંટારા કેટલાની લૂંટ ચલાવી.. અને કેવી રીતે આવ્યા પોલીસ સકંજામાં જોઈએ આ રિપોર્ટમાં..

watch video
News Publisher Detail