Tags

new video Watch Video
જાણો આપનું આજનું રાશિફળ અને આજનો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ. જાણો આજનું રાશિફળ : સંદેશ ન્યૂઝ ટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા […]

watch video
new video Watch Video
સુરતમાં એક જમીન દલાલ બન્યો બુટલેગર

સુરતમાં એક જમીન દલાલ બન્યો બુટલેગર.. આ જમીન દલાલે પોતાના મકાનમાં જ દારૂ બનાવવાનું શરૂ કર્યું.. પોલીસે આ જમીન દલાલના ઘરમાં રેડ કરી આલ્કોહોલ સહિત દારૂ બનાવવાનો સામાન કબ્જે કરી આરોપીની ધરપકડ કરી છે. આવો જોઈએ શા માટે જમીન દલાલ બન્યો બુટલેગર .

watch video
new video Watch Video
અમદાવાદના એસજી હાઈવે અને તેની આસપાસના વિસ્તારોમાંથી ટુ વ્હિલર ચોરી કરતી ટોળકી ઝડપાઈ

અમદાવાદના એસજી હાઈવે અને તેની આસપાસના વિસ્તારોમાંથી ટુ વ્હિલર ચોરી કરતી ટોળકી ઝડપાઈ છે. આ ટોળકીના 2 સગારીતને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ કેવી રીતે વાહનોની ચોરી કરતા.. કેવી રીતે આવ્યા પોલીસ સકંજામાં જોઈએ આ રિપોર્ટમાં..

watch video
new video Watch Video
રાજકોટમાં ધોળા દિવસે એક ગર્ભવતી મહિલાની હત્યા કરવામાં આવી.

રાજકોટમાં ધોળા દિવસે એક ગર્ભવતી મહિલાની હત્યા કરવામાં આવી.. દેશી કટ્ટા વડે મહિલાની હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો.. જો કે ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ પરપ્રાંતિય હત્યારાને ઝડપી પાડ્યો છે.. કોણ છે હત્યારો અને શા માટે એક ગર્ભવતી મહિલાને મોતને ઘાટ ઉતારી…શું છે ઘટનાની હકિકત જુઓ આ રિપોર્ટમાં

watch video
new video Watch Video
જાણો આપનું આજનું રાશિફળ અને આજનો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ. જાણો આજનું રાશિફળ : સંદેશ ન્યૂઝ ટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા […]

watch video
new video Watch Video
ક્રાઇમ એલર્ટ હેડલાઈન 11 PM 26.07.2021

ક્રાઇમ એલર્ટ હેડલાઈન 11 PM 26.07.2021

watch video
new video Watch Video
વલસાડના વાપીમાં 3 દિવસ પહેલા લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી.

વલસાડના વાપીમાં 3 દિવસ પહેલા લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી.. જેમાં એક વૃદ્ધાની હત્યા કરી ઘરમાંથી દાગીના અને રોકડની લૂંટ કરવામાં આવી હતી.. આ ગુનાનો ભેદ ઉકેલવામાં વલસાડ પોલીસને સફળતા મળી છે.. જેમાં કુટુંબના જ સભ્યએ વૃદ્ધાની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.. કોણ છે હત્યારો જોઈએ ક્રાઈમ એલર્ટના આ રિપોર્ટમાં..

watch video
new video Watch Video
રાજ્યમાં દિકરીઓ સુરક્ષિત હોવાના દાવા વચ્ચે પાટનગર ગાંધીનગરમાં એક યુવતી ગેંગરેપનો શિકાર બની

રાજ્યમાં દિકરીઓ સુરક્ષિત હોવાના દાવા વચ્ચે પાટનગર ગાંધીનગરમાં એક યુવતી ગેંગરેપનો શિકાર બની છે. માનસિક અસ્થિર યુવતી પર 3 નરાધોએ બળાત્કાર ગુજાર્યો છે… કોણ છે આ નરાધમો અને કેવી રીતે આવ્યા પોલીસ સકંજામાં તે પણ જુઓ

watch video
new video Watch Video
મહેસાણામાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગનો પર્દાફાશ થયો

મહેસાણામાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગનો પર્દાફાશ થયો છે.. આ ગેંગમાં સામેલ સગીર સહિત 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે.. જ્યારે ગેંગના મુખ્ય આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે. કઈ છે આ ગેંગ અને શું હતી ગેંગની મોડસ ઓપરેન્ડી જુઓ આ રિપોર્ટમાં…

watch video
new video Watch Video
વેરાવળના યુવકને વિદેશી મહિલાએ લગાવ્યો લાખોનો ચૂનો.

વેરાવળના યુવકને વિદેશી મહિલાએ લગાવ્યો લાખોનો ચૂનો… 6 કરોડોની લાલચ આપી યવક પાસેથી પડાવ્યા 8 લાખ રૂપિયા.. કોણ છે આ ફિરંગી મહિલા અને કેવી રીતે યુવકને પોતાની જાળમાં ફસાવ્યો આવો જોઈએ.

watch video
News Publisher Detail