Tags

new video Watch Video
જુઓ સંદેશ ન્યૂઝે 108માં ડમી કોલ કર્યો ત્યારે કેવો જવાબ મળ્યો !

શહેરમાં કોરોનાના કેસ વધવાની સાથે અનેક મુશ્કેલીઓનો સામનો શહેરીજનો કરી રહ્યા છે. ત્યારે લોકોને પડતી મુશ્કેલીઓને તંત્ર સામે પહોંચાડી શકાય તે માટે સંદેશ ન્યૂઝે ક્યાં પ્રકારની સ્થિતિ છે તે જાણવા 108માં ડમી કોલ કર્યો હતો. જે જવાબ સાંભળીને તમે એમ ચોક્કસથી કહી શકો કે અમદાવાદની પ્રજા રામ ભરોસે છે.

watch video
new video Watch Video
કોરોનાથી થતા મોતના આંકડામાં સરકારનું લોલમલોલ

રાજ્યભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. દિવસે દિવસે કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ સુવિધાઓનો અભાવ વર્તાઈ રહ્યો છે. તેમા પણ સરકાર દ્વારા કેસના આંકડા હોય કે મોતના આંકડા દરેક આંકડામાં ગોટાળો કરવામાં આવી રહ્યો છે. સાચા આંકડા સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા નથી. ત્યારે જુઆ આ અમારો ખાસ અહેવાલ ‘મોતના […]

watch video
new video Watch Video
રાતના અંધારામાં કર્ફ્યુની આડમાં સરકારનો સૌથી મોટો ખેલ

રાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવવામાં આવેલા આંકડાઓમાં મોટો ગોટાળો જોવા મળી રહ્યો છે.  રાતના અંધારામ કર્ફ્યુની આડમાં સરકારનો સૌથી મોટો ખેલ ખેલાઈ રહ્યો છે. તો આવો જોઈએ સરકારની આ નીતિ અને લોકો સાથે રમત આ અમારા ખાસ અહેવાલમાં…

watch video
new video Watch Video
સંદેશ વિશેષ – 97 દિવસ

દૂનિયામાં આજે ઠેર ઠેર એક જ દેશની ચર્ચા થઈ રહી છે. એક જ મોડલની ચર્ચા થઈ રહી છે. ત્રણ મહિના પહેલા જ્યાં સૌથી વધુ કેસ આવતા ત્યાં હવે ધીરે ધીરે જીવન ફરી પાટા પર ચડવા લાગ્યું છે. એવી ટેકનિકની સાથે કોરોના સામે લડાઈ લડવામાં આવી છે કે આજે વિશ્વમાં તે દેશના મોડલની ચર્ચા થઈ રહી […]

watch video
new video Watch Video
મહાનગર ટોપ-20 ન્યૂઝ @ 10.30 PM -12.03.21

મહાનગર ટોપ-20 ન્યૂઝ @ 10.30 PM -12.03.21

watch video
new video Watch Video
ટોપ 20 ન્યૂઝ @10 PM -12.03.21

ટોપ 20 ન્યૂઝ @10 PM -12.03.21

watch video
new video Watch Video
સંદેશ વિશેષ -ખોજ -12.03.2021

આપણે નાના હતા ત્યારથી અભ્યાસમાં શીખતા આવ્યા કે, પૃથ્વી પર 7 મહાદ્વીપ છે.. આ આધુનિક ભૂગોળશાસ્ત્ર એ એક વૈવિધ્યપૂર્ણ શાખા છે જેમાં લગભગ તમામ અન્ય વિજ્ઞાનના અંશ જોવા મળે છે.. આ પ્રકારનું આપણા અભ્યાસમાં આવતું.. હકિકતમાં ભૂગોળ એ અત્યંત વ્યાપક વિષય હોવાથી તેની વ્યાખ્યા કરવી કે તેને વિજ્ઞાન કે સમાજશાસ્ત્ર જેવા વિભાગોમાં વર્ગીકૃત કરવું એ […]

watch video
new video Watch Video
સંદેશ વિશેષ -વારસાનું નવીનીકરણ -12.03.2021

ગાંધી.. આ શબ્દથી ભુતકાળ, વર્તમાન કે, ઇતિહાસ ક્યારેય પણ અપરિચિત નહીં રહે.. અહિંસા એક માત્ર હથિયાર અને સત્યનું સંગાથ.. આપણા માટે એનાથી વધારે ગર્વ કરવાનો અનુભવતો કયો હોય શકે કે, જેમણે આખા દેશને આઝાદી અપાવી, આઝાદી માટે એક લડત ચલાવી એ વ્યક્તિત્વ મુળ ગુજરાત સાથે જોડાયેલું છે.. હવે આ વારસાને સાચવવી એ આપણી ફરજ પણ […]

watch video
new video Watch Video
આજનો એજન્ડા @ 8 PM – 12.03.2021

સંદેશ ન્યૂઝ પર આજનો એજન્ડામાં જુઓ ગુજરાત અને દેશમાં બનતી ઘટનાઓ તે પણ સતત એક સાથે કોઇપણ જાતની અટકળો વગર.

watch video
new video Watch Video
33 જિલ્લાની ખબરો – 12.03.2021

સાથે કોઇપણ જાતની અટકળો વગર. સંદેશ ન્યૂઝ પર 33 જિલ્લાની ખબરો માં જુઓ ગુજરાતમાં બનતી ઘટનાઓ તે પણ સતત એક

watch video
News Publisher Detail