Tags

new video Watch Video
જામનગર રેમડેસિવીર ઈન્જેકશનની કળા બાજરી

જામનગર રેમેડેસીવીર ઈન્જેકશનની કળા બાજરી જોવા મળી છે. આવા કપરાં કાળમાં પણ લોકો હરકતોથી બાજ આવતા નથી.

watch video
new video Watch Video
અમદાવાદ શહેર પોલીસે વધુ એક વાર રેમડેસીવીર ઇન્જેક્શનના કાળાબજારી કરનાર આરોપીની ધરપકડ

શહેર પોલીસે વધુ એક વાર રેમડેસીવીર ઇન્જેક્શનના કાળાબજારી કરનાર આરોપીની ધરપકડ કરી. આરોપી 9 હજાર અને 8 હજારમાં ઇન્જેક્શન ખરીદી 11 હજારમાં વેચતો હોવાનું તપાસમાં ખુલ્યું છે…ત્યારે કોની પાસેથી ખરીદ્યા હતા ઇજેક્શન તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

watch video
new video Watch Video
રાજ્યભરમાં આફતને અવસરમાં ફેરવી કેટલાક લેભાગુ તત્વો રેમડેસિવિરની કાળાબજારી કરી રહ્યા છે

રાજ્યભરમાં આફતને અવસરમાં ફેરવી કેટલાક લેભાગુ તત્વો રેમડેસિવિરની કાળાબજારી કરી રહ્યા છે.. અમદાવાદમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી કરતા ચાર આરોપીને ચાર ઇન્જેક્શન સાથે પોલોસે ઝડપી પાડયા..તો બનાસકાંઠામાં પણ રેમડેસિવિરની કાળાબજારીનો એલસીબી અને એસઓજીએ પર્દાફાશ કરી પાલનપુર અને ડીસામાંથી રેમડેસીવીરની કાળાબજારી કરતા 9 આરોપીને ઝડપી પડ્યા છે.

watch video
new video Watch Video
દવા પછી હવે જીવવા માટે “હવા “ માટે હવાતિયા

દવા પછી હવે જીવવા માટે “હવા “ માટે હવાતિયા હોસ્પિટલ્સમાં ઓક્સિજનની તંગી, રિફિલિંગ માટે પણ દોડાદોડી રેમડેસિવિર ઈન્જેક્શન મામલે સૌથી વધુ ધાંધિયા કોરોનાના કેરમાં 7 કલાકમાં દર કલાકે 37ના મોત અમદાવાદ સહિત 7 શહેરમાં 905 મોત, સરકારી ચોપડે 102 મોત પોરબંદરમાં 25 દિવસમાં 138 લોકો મોતને ભેટ્યા વડોદરા, જામનગરમાં પણ 100થી વધુના મોત

watch video
new video Watch Video
મોરબીમાં ઇન્જેક્શનને લઇને તંત્રના દાવાઓ અને હકિકત અલગ-અલગ

મોરબીમાં કોરોના વિસ્ફોટ થયો છે. એક બાજુ ટપોટપ લોકો મારી રહ્યાં છે તો બીજી બાજુ તંત્ર વ્યવસ્થાઓ ગોઠવવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે. ગઈકાલે જ જાહેરાત કરવામાં આવી હતી કે મોરબીની વીસી હાઈસ્કુલ ખાતેથી સવરે ૯થી ૧૨ સુધીમાં રેમડેસિવિર ઈન્જેક્શન આપવામાં આવશે. જેના લીધે મોડી રાત્રે ૨ વાગ્યાથી લોકોએ લાઇન લગાવી હતી. પરંતુ નવાઈની વાત એ […]

watch video
News Publisher Detail