Tags

new video Watch Video
પાટણ – સાંતલપુર તાલુકાના 24 ગામ વચ્ચે એક જ સામુહિક કેન્દ્ર

પાટણ સાંતલપુરમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ભગવાન ભરોસે ચાલે છે. સાંતલપુર તાલુકાના 24 ગામ વચ્ચે એક સામુહિક કેન્દ્ર છે. સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ ભંગાર અવસ્થામાં છે. ગ્રામજનોને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધા નથી મળતી.  50 બેડની વ્યવસ્થા કેન્દ્રમાં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સામુહિક કેન્દ્ર પર ડોક્ટર પાસે પણ PPE કીટ નથી. કેન્દ્ર પર ઓક્સિજન, […]

watch video
new video Watch Video
પાટણમા લોકડાઉનમાં બેફામ બની ટોળકી

પાટણમા લોકડાઉનમાં બેફામ બની ટોળકી

watch video
new video Watch Video
પાટણ જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે અને રસીકરણ કરાયું

પાટણ જિલ્લામાં વધતા કોરોના કેસ વચ્ચે જિલ્લા તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઇ છે. ડોર ટુ ડોર સર્વેથી લઇને રસીકરણ વધારવામાં આવ્યું છે.

watch video
new video Watch Video
પાટણમાં ધારપુર કોવિડ હોસ્પિટલ ફૂલ થતાં નવા 20 બેડ શરૂ કરાયા

-પાટણ જિલ્લામાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે 20 બેડ વધુ શરૂ કરાયા છે. પાટણ ધારપુર કોવિડ હોસ્પિટલના 250 બેડ ફૂલ થતા વધુ 20 બેડ સાથેનો નવો કોવિડ વોર્ડ શરૂ કરવામાં આવ્યો.  દાતાઓના દાન થકી કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની સુવિધા સાથે નવા 20 બેડનો વોર્ડ શરૂ કરાયો છે. ઓક્સિજનનો પૂરતો જથ્થો મળતા વધુ 20 બેડ શરૂ કરાયા […]

watch video
new video Watch Video
પાટણના આ ગામમાં 47 જેટલા કેસ એક્ટિવ હતા, છતાં કોરોના પર વિજય મેળવ્યો

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ગામમાં 47 જેટલા કેસ એક્ટિવ હોવા છંતા ત્યાં ગ્રામજનોએ કોરોના પર વિજય મેળવ્યો છે અને ગામને કોરોના મુક્ત કર્યું છે. શંખેશ્વર તાલુકાના નવી કુંવર ગામ કોરોનાના 47 જેટલા કેસ એક્ટિવ હતા ત્યાં ગ્રામજનોએ શિસ્ત અને સંયમ થકી કોરોના પર વિજય મેળવ્યો છે. ૪૭ લોકો પોઝીટીવ આવતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ ગામને […]

watch video
new video Watch Video
પાટણમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી, ગરમીમાં લાંબુ વેઈટિંગ

પાટણ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જેના કારણે સરકારી સહિત ખાનગી હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડની મોટી અછત સર્જાતા દર્દીઓને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. હોસ્પિટલ બહાર ખાનગી વાહનોમાં કલાકો સુધી આકરી ગરમીમાં બેસી રહેવું પડે છે. એટલું જ નહીં 48 કલાકથી વધુનો સમય વિતવા છતા 108 […]

watch video
new video Watch Video
પાટણમાં 10 દિવસમાં 20થી વધુ લોકોના મોતથી દહેશત

પાટણમાં કોરોના વચ્ચે ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. કાંસા અને પીપરાળા ગામમાં ટપોટપ મોત થઈ રહ્યા છે. કાંસામાં 18,પીપરાળામાં 5 લોકોના મોત નિપજ્યા છે. છેલ્લા 10 દિવસમાં મોત લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. સામાન્ય બીમારી બાદ મોત થઈ રહ્યાં છે. હજુપણ કેટલાક લોકો હોસ્પિટલમાં દાખલ છે. આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

watch video
new video Watch Video
પાટણમાં કોરોના દર્દીઓની સ્થિતિ કફોડી, દર્દીઓના જીવ મુશ્કેલીમાં મુકાયા

પાટણમાં કોરોના દર્દીઓની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. ઓક્સિજન વગર દર્દીઓના જીવ મુશ્કેલીમાં મુકાયા છે. ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન ખૂટ્યો હતો. દર્દીઓને રિફર કરવા તબીબોનું દબાણ જોવા મળી રહ્યું છે. વેન્ટિલેટર,ઓક્સિજન માટે દર્દીઓને રઝળપાટ કરવામાં આવ્યો છે.

watch video
new video Watch Video
કોરોના સંક્રમણ વચ્ચે પાટણમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ

પાટણ જિલ્લામાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે શહેરમાં કોરોના ગાઈડ લાઈનનો ભંગ થયો. પાટણ શહેરમાં કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડ્યા. પાટણની બજારોમાં લોકોની ભારે ભીડ જામી છે. લોકો બેરોકટોક બજારમાં ફરી રહ્યા છે. છેલ્લા સાત દિવસમાં જિલ્લામાં 800થી વધુ કેસ નોંધાયા છે. પાટણ શહેરમાં નથી જોવા મળતું સોશિયલ ડિસ્ટન. પાટણ શહેરની દુકાનો પર તેમજ ફ્રુટની લારીઓ […]

watch video
new video Watch Video
પાટણના વરાણાનું ખોડિયાર મંદિર બંધ

પાટણના વરાણાનું ખોડિયાર મંદિર બંધ કરવામાં આવ્યું છે. કોરોનાના કારણે અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવામાં આવ્યું છેે. મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે.  

watch video
News Publisher Detail