Tags

new video Watch Video
પંચમહાલના મોરવા હડફ તાલુકાના કેલોદ ગામની ગ્રામ પંચાયત ત્રણ વરસથી જર્જરિત

પંચમહાલના મોરવા હડફ તાલુકાના કેલોદ ગામની ગ્રામ પંચાયત ત્રણ વરસથી જર્જરિત હાલતમાં છે… અહીં તલાટી કમ મંત્રી અને અન્ય સ્ટાફ ભયના ઓથાર તળે ફરજ નિભાવી રહ્યા છે… નવા પંચાયત ઘર માટે તલાટી અને ગામના અગ્રણીઓએ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી છે… તાલુકા પંચાયત કચેરી દ્વારા તેમ છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી… ગ્રામ પંચાયતના […]

watch video
new video Watch Video
પંચમહાલમાં શિક્ષક સામે છેડતીની ફરિયાદ નોંધાઇ

પંચમહાલમાં શિક્ષક સામે છેડતીની ફરિયાદ નોંધાઇ છે.. શહેરાના નાંદરવા સ્કૂલના શિક્ષક સામે આરોપ છે.. હિતેશ બારીયા નામના શિક્ષક સામે આરોપ નોંધાયો છે.. પરિણીતાની છેડતી કર્યાની પોલીસ ફરિયાદ કરાઇ છે. પ્રાથમિક શાળાના શિક્ષક સામે શિક્ષણ વિભાગ કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ છે..

watch video
new video Watch Video
પંચમહાલના જાંબુઘોડા ખાતે પોલીસ મથકમાં અજીબો ગરીબ અરજી

પંચમહાલના જાંબુઘોડા પોલીસસ્ટેશને એક અરજદારે એવી અરજી આપી હતી કે તે વાંચીને પોલીસ પણ ચકરાવે ચડી ગઈ હતી. ત્યારે શું હતી આ અરજી આવો જોઈએ.

watch video
new video Watch Video
લુણાવાડામાં આવેલા ચેકડેમ ભરવા માટે પાનમડેમમાંથી છોડાયું પાણી

પંચમહાલના પાનમ ડેમમાંથી છોડાયું પાણી. લુણાવાડા તાલુકામાં આવેલા ચેકડેમ ભરવા માટે પાનમડેમમાંથી છોડાયું પાણી. શરૂઆતમાં 100 ક્યુસેક પાણી છોડાયું બાદમાં 500 ક્યુસેક સુધી પાણી ક્રમશ છોડવામાં આવશે. પનામડેમમાં પાણીની કુલ સંગ્રહ ક્ષમતાના 40% જ પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે.

watch video
new video Watch Video
પંચમહાલના શહેરામાં ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠડંક પ્રસરી

પંચમહાલના શહેરામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠડંક પ્રસરી છે.  

watch video
new video Watch Video
પંચમહાલના હાલોલના તળાવામાં 4 બાળકો ડૂબ્યા, 2નો આબાદ બચાવ

પંચમહાલના હાલોલમાં તળાવામાં 4 બાળકો ડૂબ્યા હતા. એમાંથી 2 ડૂબી ગયા અને અન્ય 2 બાળકોનો આબાદ બચાવ થયો. ફાટા તળાવમાં બાળકો નાહવા પડ્યા હતા. ફાયરની ટીમ દ્વારા બાળકોની શોધખોળ ચાલુ કરવામા આવી છે.

watch video
new video Watch Video
પંચમહાલના અનેક ગામોમાં વરસાદના કારણે ઉનાળું પાકને નુકશાન

પંચમહાલના વાંટાવછોડા સહિતના અનેક ગામોમાં વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે ઉનાળું પાકને નુકશાન થયું છે. શાકભાજી અને કેરીના પાકને નુક્સાન થતા ખેડૂત વર્ગ મુશ્કેલીમાં મૂકાયો છે. પવન સાથે આવેલા વરસાદના કારણે બાજરી સહિતના અન્ય પાકને નુકસાન થવા સાથે સુકો ઘાસચારો પણ પલડી ગયો છે. કેટલાક ખેડૂતોના તો આશિયાના પણ છીનવાઇ ગયા છે. વહીવટીતંત્ર ગ્રામીણ વિસ્તારમાં […]

watch video
new video Watch Video
પંચમહાલના અંતરિયાળ ગામમાં કોરોનાની ભયાનક સ્થિતિ

પંચમહાલ જિલ્લાના અંતરિયાળ ગામોમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ ઓછું છે તેવું હાલ સરકારી ચોપડે જોવા મળી રહ્યું છે. પરંતુ મોરવા હડફના અંતરિયાળ ગામમાં સ્થિતિ ભયાનક ભાસી રહી છે. તાલુકાના ખુબ જ અંતરિયાળ એવા આ ખટવા ગામમાં છેલ્લા ૨૦ દિવસમાં ૧૧ જેટલા લોકોના મોત થવા પામ્યા છે. જેમાંથી ૪ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ હતા જ્યારે અન્ય કોરોનાના […]

watch video
new video Watch Video
મોરવાહડફમાં પ્રસિદ્ધિ મેળવવા નેગેટિવ દર્દીને કરી દીધા દાખલ

પંચમહાલ મોરવાહડફનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પ્રસિદ્ધિ મેળવવા કોરોના નેગેટિવ દર્દીને દાખલ કરી દેવામાં આવ્યા છે. મહિલા દર્દી કોરોના નેગેટિવ હોવા છતાં તેને દાખલ કરી દેવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો થયો છે.

watch video
new video Watch Video
પંચમહાલના કાલોલમાં રાયસીંગપુરા ગામના ખેતરમાંથી ધારદાર હથિયારથી ગળુ કાપેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળતા ચકચાર

પંચમહાલના કાલોલમાં રાયસીંગપુરા ગામના ખેતરમાંથી ધારદાર હથિયારથી ગળુ કાપેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. કોણ છે આ યુવતી. કોણે કરી તેની હત્યા. અને શા માટે. સમગ્ર ઘટના અંગે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

watch video
News Publisher Detail