Tags

new video Watch Video
એટલાન્ટાની મોટેલમાં ગુજરાતી જનરલ મેનેજરની અશ્વેતે કરી ગળું દબાવી હત્યા

NRIની અમેરિકામાં હત્યા. એટલાન્ટાની મોટેલમાં ગુજરાતી જનરલ મેનેજરની અશ્વેતે કરી ગળું દબાવી હત્યા.

watch video
new video Watch Video
ગુજરાતમાં પટેલ પરિવારની કારને USમાં અકસ્માત

ગુજરાતમાં પટેલ પરિવારની કારને USમાં અકસ્માત થયો. માતા-પિતાની નજર સામે જ 2 પુત્રએ તોડ્યો દમ. તાપીના બાજીપૂરા ગામમાં શોક છવાયો. અમેરિકાના હોસ્ટનમાં કારને નડ્યો અકસ્માત.

watch video
new video Watch Video
અમેરિકાની ચૂંટણી પર રાજકીય વિશ્લેષક અને ગુજરાતી NRI સાથે વાતચીત

અમેરિકાની ચૂંટણી પર રાજકીય વિશ્લેષક અને ગુજરાતી NRI સાથે વાતચીત.

watch video
new video Watch Video
નવસારીમાં NRIએ પોતાના દેશવાસીઓને અનોખી મદદ કરી

કોરોનાની મહામારીમાં સૌ કોઇ એકબીજાની મદદ કરી રહ્યાં છે. નવસારીમાં NRIએ પોતાના દેશનાસીઓને અનોખી મદદ કરી છે. NRI મુસ્લિમ પરિવારે જરૂરીયાત મંદો માટે પાંચ હજાર કીટ બનાવી તેનું વિતરણ કર્યું છે. મૂળ નવસારીના અને લંડનમાં સ્થાયી થયેલા મુસ્લિમ બિરાદર લોક ડાઉનમાં અહીં ફસાઇ ગયા હતા. જોકે હવે લંડન સરકારે ભારતમાં ફસાયેલાને પરત લઇ જવાની વ્યવસ્થા […]

watch video
new video Watch Video
ઈંગ્લેન્ડમાં રહેતા ભારતીયને કોરોના પોઝિટિવ હોવા છતાં ન મળી મદદ

ઈંગ્લેન્ડમાં રહેતા ભારતીયને કડવો અનુભવ થયો છે. જેમાં કોરોના પોઝિટિવ હોવા છતા મદદ ન મળ્યાનો આરોપ લગાવ્યો છે. ત્યારે આરોગ્ય ટીમે માત્ર હોમ ક્વોરન્ટાઈનની સલાહ આપી છે. જ્યારે યુવકે સુરતના સાંસદ દર્શના જરદોષનો સંપર્ક કર્યો હતો.

watch video
new video Watch Video
ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની મુલાકાતથી NRIમાં હર્ષની લાગણી

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે એનઆરઆઈમાં ખાસ ઉત્સાહ છે. જેમાં એક એનઆરઆઈએ જણાવ્યું કે, ટ્રમ્પનો આ ભારત પ્રવાસ ઐતિહાસિક છે.

watch video
new video Watch Video
ટ્રમ્પની ગુજરાતની મુલાકાતને લઈ NRIમાં ઉત્સાહ

ટ્રમ્પની ગુજરાતની મુલાકાતને લઈ NRIમાં ઉત્સાહ જોવા મળ્યો છે. જેમાં અમેરિકાના ન્યૂજર્સીમાં વસતા ગુજરાતીએ ખુશી વ્યક્ત કરી છે.  તેમજ ગુજરાત મુલાકાતને લઈને ગુજરાતીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

watch video
new video Watch Video
પોલીસે NRI દંપતી પાસેથી પાસપોર્ટ પડાવી લઈ કલાકો બાદ પરત આપ્યો

વર્ષ 2016 મા મહિલા પોલીસ મથકે નોઁધાયેલી ફરિયાદ મામલે વિવાદનો મધપુડ઼ો છેડાયો છે. મહત્વનુ છે કે મહિલા પોલીસ મથકે નોંધાયેલા કેસમાં હાઈકોર્ટના આદેશનુ પોલીસ દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે. ઉપરાંત પોલીસે NRI દંપતી પાસેથી પાસપોર્ટ પડાવી લઈ કલાકો બાદ પરત આપ્યો હતો. ત્યારે પોલસે કરેલી કોર્ટની અવગણના બાદ કોર્ટ શુ આદેશ કરે છે તે જોવુ […]

watch video
new video Watch Video
કેનેડામાં ગુજરાતી યુવતીનું શંકાસ્પદ મોત, પરિવારે કર્યો ગંભીર આક્ષેપ

કેનેડામાં ગુજરાતી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં પરિવાર પર આભ ફાટી નીકળ્યું હતું. બોરસદના પામોલની વતની અને લગ્ન બાદ હાલ કેનેડામાં રહેતી લાડકવાયીની લાશ મળ્યાના સમાચાર સાંભળતાં જ માતા-પિતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યા હતા. તો તેઓએ યુવતીની લાશ મળતાં સાસરીયાઓ સામે ગંભીર આરોપ લગાવ્યો છે. સાસરીયાઓએ જ યુવતીનું મોત નથી થયું પણ સાસરીયાઓએ […]

watch video
new video Watch Video
સુરત નવજીવન સર્કલ પાસે અકસ્માતમાં NRIને ઈજા

સુરત નવજીવન સર્કલ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં USથી આવેલા NRIને ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે કાર ટ્રાફિક સિગ્નલ સાથે ટકરાઈને પલટી મારી હતી. ત્યારે કારમાં સવાર ઈજાગ્રસ્તોને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા. જેમાં NRI તેના મિત્રને મળ્યા બાદ અમદાવાદ તરફ જઈ રહ્યા હતા.  

watch video
News Publisher Detail