Tags

new video Watch Video
મોરબીમાં યુવકે ટ્રેન નીચે પડતુ મુકી આપધાત કર્યો

મોરબીમાં આત્મહત્યાની હચમચાવી દે તેવી ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં એક યુવાન ટ્રેન નીચે પડતું મુકીને આપધાત કરે છે. અને મૃત્તકની લાશ ટ્રેન સાથે ઘસડાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. વાંકાનેરનાં મચ્છુ નદીના પુલ પરની  આ ઘટના છે.  અને મૃત્તકનું નામ શૈલેષ કોળી હોવાનું […]

watch video
new video Watch Video
દલિત મહિલાનો મામલતદાર કચેરી પાસે આત્મવિલોપનનો પ્રયાસ

મોરબીના ઇન્દીરાનગર વિસ્તારમાં દબાણ હટાવવા મુદ્દે દલિત મહિલાએ આજે મામલતદાર કચેરી પાસે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મહિલાની અગાઉથી આત્મ વિલોપનની ચીમકીના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને એમ્બ્યુલન્સનો સ્ટાફ ગોઠવી દેવાયો હતો. અને મહિલા આત્મવિલોપન કરે તે પહેલા પોલીસે તેને અટકાવી લીધી હતી. મહીલાને પોલીસ સ્ટેશન લઇ જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહીલાએ […]

watch video
new video Watch Video
ધોરાજીના કેટલાક યુવાનો ISISના સંપર્કમાં

રાજકોટ બાદ મોરબીમાં ISIS કનેક્શન સામે આવ્યું છે. ધોરાજીના કેટલાંક યુવાનો ISISના સંપર્કમાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ત્યારે આ કનેક્શન ખૂલતાં પોલીસ એલર્ટ થઇ ગઇ છે. ગુપ્ત માહિતીને આધારે પોલીસે મોરબી, ધોરાજીના શકમંદ યુવકો ઉપર વોચ ગોઠવી હતી. મહત્વનું છે કે આ પહેલાં રાજકોટમાંથી ISIS સરગના વસીમ અને નઇમને પોલીસે ઝડપી પડયા હતા. ત્યારે […]

watch video
new video Watch Video
મોરબીમાં પ્રદૂષણથી ગ્રામજનોનું આરોગ્ય જોખમાયું

મોરબીના પાનેલી ગામે સીમમા પ્રદુષિત કોલગેસનો કચરો ઠલવાય છે. મોડી રાત્રે ટેન્કરો આવે છે. અને આ કચરો ઠાલવીને જતા રહે છે. આ કચરો ઝેરી હોવાથી અહીં રહેતા સ્થાનિકો અને પશુઓના આરોગ્ય સામે ખતરો ઉભો થઈ રહ્યો છે.પ્રદૂષણ બોર્ડને રજૂઆત બાદ પણ સ્થિતી જેમની તેમ છે. થોડા પૈસા બચાવવા માટે કેટલાક સિરામિક કારખાનેદારો દ્વારા જન આરોગ્ય […]

watch video
new video Watch Video
મોરબીના રવાપર ગામના યુવાનોની અનોખી ગૌ સેવા

સેવાના નામે ચરી ખાનારા લોકો ઘણા જોવા મળે છે. પરંતુ કોઇ સ્વાર્થ વિના સતત સાત વર્ષથી અબોલ ગૌમાતાની સેવા કરતું 15 યુવાનોનુ ગ્રુપ અભિનંદનને પાત્ર છે. સિરામિક કારખાનામાં નોકરી કરતા એક યુવાનને  ગાયો માટે રોટલા એકત્ર કરવાનો વિચાર આવ્યો. બસ આ વિચાર અમલમાં મૂક્યો અને આજે આ સેવા કાર્યમાં ૧૫ યુવાનો જોડાઇ ગયા છે. વાત […]

watch video
new video Watch Video
મોરબીનો મચ્છુ ડેમ ઓવરફ્લો

મોરબીના મચ્છુ 3 ડેમમાં પણ વરસાદી નીર ખાબક્યા છે. ડેમમાં વરસાદની નીરની આવક થતાં પુરપાટ પ્રવાહમાં પાણી ધસમસી રહ્યા છે. ધોધમાર પડી રહેલા વરસાદને કારણે મચ્છુ ડેમ 1 અને 2 છલકાયા છે. તેમજ નદીઓ છલકાતા આસપાસના ગામોને સતર્ક રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.

watch video
new video Watch Video
વાંકાનેરમાં 2345 લોકોને સલામત સ્થળે ખસેડાયા

વરસાદની અનરાધાર હેલીના કારણે મોરબીના વાંકાનેર અને આસપાસના વિસ્તારોમાંથી 2345 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હજુ વરસાદ ચાલુ છે તંત્ર પરિસ્થીતી પર ચાંપતી નજર રાખીને બેઠું છે કે જેથી કોઇ અનિચ્છનીય ઘટના નિવારી શકાય.

watch video
News Publisher Detail