Tags

new video Watch Video
મોરબીમાં કાયદાનો રક્ષક જ કાયદાનો ભંગ કરી ગુના આચરતો થયો છે

કાયદાનો રક્ષક જ કાયદાનો ભંગ કરી ગુના આચરતો થયો છે. વાત છે મોરબીના પોલીસકર્મીની. જી હા મોરબીમાં એક પોલીસકર્મી નિવૃત્ત થતા લોકો પાસેથી પૈસા પડાવાના રવાડે ચડ્યો છે. આ પોલીસકર્મીએ મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના ભાઈને ૧૦ લાખ ખંડણી માગી ધમકીઓ આપતા પોલીસે તેને ઝડપી પાડ્યો છે. તમે પણ જુઓ કોણ છે કાયદો હાથમાં લેનાર […]

watch video
new video Watch Video
મોરબીમાં નરાધમ પુત્રએ માતાને સાવરણીથી માર્યો માર

મોરબીમાં પુત્રએ માતાને સાવરણીથી માર માર્યો હતો. માતા સાથે મતભેદ થતા પુત્રએ માર માર્યો છે. કાંતિપુર ગામનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટના 20 દિવસ જુની હોવાનો સરપંચનો દાવો છે.  

watch video
new video Watch Video
મોરબીમાં ખેડૂતોએ કરી પાણીની માંગ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળામાં પાણીનો પ્રશ્ન સર્જાયો છે. મોરબીમાં ખેડૂતો દ્વારા પાણીની માંગ કરવામાં આવી છે. પૂરતુ પાણી ન મળવાથી હાલાકી પડે છે જેના પગલે પૂરતુ પાણી આપવાની માગ કરવામાં આવી છે.

watch video
new video Watch Video
મોરબીમાં પાણીના અભાવે ઉનાળુ વાવેતરને ભારે નુકસાન થવાની ભીતી

મોરબીમાં પાણીના અભાવે ૧૨ ગામના ૧૫ હજાર વીઘાના ઉનાળુ વાવેતર પર ગંભીર ખતરો સર્જાયો છે. જેને લઈને જિલ્લાના ખેડૂતોએ આક્રોશ સાથે પૂરતા પાણીની માંગ કરી રહ્યા છે.  

watch video
new video Watch Video
મોરબી માટે દેવદૂત સમાન ૧૦૮ સ્ટાફ

કોરોના ના કપરા કાળ માં મોરબીવાસીઓ માટે સેવાભાવી સંસ્થાઓ ની સાથો સાથ ૧૦૮ એમ્બ્યુલન્સ નો સ્ટાફ પણ દેવદૂત બની ને ઉભો રહ્યો છે છેલ્લા ઘણા દિવસો થી ૧૦૮ નો સ્ટાફ કપરી સ્થિતિ માં પણ લોકો ના જીવ બચાવવા માટે ખડે પગે ફરજ બજાવી રહ્યો છે મોરબી જીલ્લા માં ૧૦૮ દ્વારા માત્ર ૧૫ દીવસ માં જ […]

watch video
new video Watch Video
કોરોનાના કહેર વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શનની સમગ્ર રાજ્યમાં કાળાબજારી

કોરોનાએ કહેર મચાવ્યો છે. ત્યારે ઈન્જેક્શનની કાળાબજારી સામે આવી છે. રેમડેસિવિર ઇન્જેક્શનની સમગ્ર રાજ્યમાં કાળાબજારી થઈ રહી છે. મોરબીથી શરૂ થઈ અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈ સુધી રેમડેસિવિર ઈન્જેક્શનનુ કૌભાંડ ચાલી રહ્યું હોવાનો ખુલાસો થયો છે.

watch video
new video Watch Video
મોરબીમાં દર્દીના સગાઓની ઓક્સિજન માટે દોડધામ

મોરબીમાં દર્દીના સગાઓ ઓક્સિજન માટે દોડધામ કરતાં જોવા મળી રહ્યા છે.  અહીં ભયંકરની હદે કોરોનાનું સંક્રમણ ફેલાયું છે ત્યારે હોસ્પિટલમાં જગ્યા ન મળતા લોકોએ ઘરે રહીને ટ્રીટમેન્ટ કરવી પડી રહી છે.

watch video
new video Watch Video
મોરબીના હળવદમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતાં રોષ

મોરબીના હળવદમાં સરા રોડ પર નંદન સોસાયટી પાસે જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેકવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

watch video
new video Watch Video
મોરબીમાં કલેક્ટરના ઘર બહાર રેમડેસિવિર માટે લોકોના ટોળા ઉમટ્યા

મોરબીમાં કલેક્ટરના ઘર બહાર લોકોના ટોળા ઉમટ્યા… રેમડેસિવિર ઈન્જેક્શન માટે લોકો ઉમટ્યા..

watch video
new video Watch Video
મોરબીમાં ઇન્જેક્શનને લઇને તંત્રના દાવાઓ અને હકિકત અલગ-અલગ

મોરબીમાં કોરોના વિસ્ફોટ થયો છે. એક બાજુ ટપોટપ લોકો મારી રહ્યાં છે તો બીજી બાજુ તંત્ર વ્યવસ્થાઓ ગોઠવવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે. ગઈકાલે જ જાહેરાત કરવામાં આવી હતી કે મોરબીની વીસી હાઈસ્કુલ ખાતેથી સવરે ૯થી ૧૨ સુધીમાં રેમડેસિવિર ઈન્જેક્શન આપવામાં આવશે. જેના લીધે મોડી રાત્રે ૨ વાગ્યાથી લોકોએ લાઇન લગાવી હતી. પરંતુ નવાઈની વાત એ […]

watch video
News Publisher Detail