Tags

new video Watch Video
મોરબીના વાંકાનેરમાં વીજટ્રાન્સફોર્મરમાં આગ લાગતા અફરાતફરી

વાંકાનેરમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દિવાનપરા વિસ્તારમાં ટીસીમાં આગ લાગતા લોકોમાં ડર ફેલાયો. વીજ કંપનીના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવતા હાંશકારો મેળવ્યો. ખરા બપોરે આગની ઘટના.

watch video
new video Watch Video
મોરબીના વૃક્ષ પ્રેમી વૃદ્ધે અત્યાર સુધીમાં 2000થી વધુ વૃક્ષોનુ જતન કર્યુ

વિશ્વ પર્યાવરણ દિવસે આજે આપણે વાત કરશું મોરબીના રાજપર ગામના વૃક્ષ પ્રેમી વૃદ્ધની. જેમણે અત્યાર સુધીમાં 2000થી વધુ વૃક્ષોનુ જતન કર્યુ છે.

watch video
new video Watch Video
મોરબીમાં બે ભાઈઓ બન્યા દુશ્મન

મોરબીમાં બે ભાઈઓ બન્યા દુશ્મન… એક ભાઈએ બીજા ભાઈને ધારિયાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો… હત્યા કર્યા બાદ પોલીસને ગુમરાહ કરવા હત્યારા ભાઈએ પોતાના શરીર પર ધારિયા વડે ઈજાઓ પહોંચાડી.. શું છે સમગ્ર મામલો… શા માટે બે ભાઈ બન્યા દુશ્મન… જોઈએ રિપોર્ટમાં.

watch video
new video Watch Video
મોરબીના ઘડીયાળ ઉદ્યોગમાં મંદીનો માહોલ

જે રીતે કોરોનાકાળમાં ભાગતી દોડતી જીંદગી થંભી ગઇ છે. એ જ રીતે મોરબીના ઘડીયાળ ઉદ્યોગના કાંટા પણ થંભી ગયાં છે. તેના કારણે ૧૪ હજાર લોકોની રોજગારી છીનવાઇ ગઇ છે.    

watch video
new video Watch Video
મોરબીમાં રણમલપુર હત્યા કેસમાં નવો ખુલાસો, જુઓ આ અહેવાલ

હવે વાત મોરબીના રણમલપુરની રણમલપુર હત્યા કેસમાં નવો ખુલાસો થયો છે. વાત જાણે એમ છે કે હસમુખ અને હરેશ બે પિતરાઇ ભાઇઓ વચ્ચે પૈસાની લેતી દેતી મામલે માથકુટ થઇ હતી. જેમાં હસમુખે હરેશને તીક્ષ્ણ હથિયાર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જો કે આ મામલે પોલીસ ફરિયાદ થતા આરોપી હસમુખે પોલીસને ગેરમાર્ગે દોરવા જાતે જ […]

watch video
new video Watch Video
મોરબીઃ હળવદના કીડી રણમાં ઘુસ્યા નર્મદાના પાણી

મોરબી હળવદના કીડી રણમાં નર્મદાના પાણી ઘુસી ગયા છે. રણમાંથી મીઠું બહાર કાઢવાના રસ્તા બંધ થઈ ગયા છે. ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના પાણી રણમાં ફરી વળ્યા છે. વાવાઝોડાને કારણે મોટા પ્રમાણમાં મીઠામાં નુકસાન થયું છે.  

watch video
new video Watch Video
મોરબીમાં રાહુલ આહિર નામના શખ્સની હત્યા

મોરબીમાં રાહુલ આહિર નામના શખ્સની હત્યા

watch video
new video Watch Video
મોરબીમાં સેવાભાવી ગૃપ દ્વારા ઓક્સિજન બોટલના ફ્લો મીટર બનાવાયા

કોરોનાકાળમાં લોકો કઠીન પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેવામાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી સેવા પૂરી પાડી રહ્યા છે. મોરબીનું શ્રીજીગ્રુપ જેમણે જાતે ઓક્સિજન બોટલના ફ્લો મીટર બનાવી લોકોને નિશુલ્ક આપવાની શરૂઆત કરી છે.  

watch video
new video Watch Video
હળવદ માર્કેટિંગ યાર્ડ 25 દિવસો બાદ ધમધમતું થયું

હળવદ માર્કેટિંગ યાર્ડ 25 દિવસો બાદ ધમધમતું થયું 150 ખેડુતોએ જીરું અને વરીયાળીનુ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું 70 જેટલા ખેડુતો જીરું અને વરીયાળી લઈને આવ્યાં 900 મણ જીરાની આવક જેનો બજારભાવ 2250 થી 2540 સુધી બોલાયા વરીયાળી 4 હજાર મણની આવક જેનો બજારભાવ 1125 થી 1300 સુધી બોલાયા કોરોનાનુ સંક્રમણ વધતા એપીએમસી બંધ હતું

watch video
new video Watch Video
વાવાઝોડાના પગલે મોરબી જિલ્લાના માછીમારોને એલર્ટ કરાયા

મોરબીમાં સંભવિત તૌકતે વાવાઝોડાના પગલે મોરબી જિલ્લાના માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે. તમામ માછીમારોને દરિયા માંથી પરત આવવા સૂચના આપવામાં આવી છે. તમામ 158 બોટ દરિયાકાંઠે પરત ફરી છે. વાવાઝોડાની શક્યતાના પગલે દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.

watch video
News Publisher Detail