Tags

new video Watch Video
ત્રીજી લહેર સામે લડવા માટે કચ્છમાં તંત્રએ તમામ તૈયારીઓ કરી

બીજી લહેર એકદમ પૂર્ણતાના આરે છે. અને ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે આ બંન્નેની વચ્ચેના સમયમાં દરેક જિલ્લાની જેમ કચ્છમાં પણ ત્રીજી લહેરને નાથવા માટેની તૈયારીઓ થઇ ચૂકી છે.

watch video
new video Watch Video
મોરબીના હળવદમાં વરસાદી માહોલ

મોરબીના હળવદમાં વરસાદી માહોલ મગફળીના પાકમાં ભરાયા પાણી રણજીતગઢ,ઘનશ્યાપુરમાં વરસાદ સાપકડા,ભલગામડામાં વરસાદ  

watch video
new video Watch Video
મોરબી : હળવદમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

મોરબીના હળવદમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ સામે આવી છે. હળવદ તાલુકા ભાજપ મહામંત્રી સહિત 5 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાજપ નેતા સંજય પંચાસરા સામે ફરિયાદ નોંધાઈ છે. સિંચાઈ વિભાગની જમીનના 8 પ્લોટ પચાવ્યા. નાયબ કાર્યપાલક ઈજનેરે ફરિયાદ નોંધાવી છે.

watch video
new video Watch Video
વાંકાનેર મામલતદાર કચેરી છેલ્લા ત્રણ માસથી મામલતદાર વિહોણી

મોરબીના વાંકાનેર મામલતદાર કચેરી છેલ્લા ત્રણ માસથી મામલતદાર વિહોણી છે.  31 માર્ચમાં મામલતદાર નિવૃત્ત થયા બાદ જગ્યા ખાલી છે. ઈન્ચાર્જ મામલતદારથી કામગીરી ચાલે છે. જાતિના દાખલા, આવકના દાખલા, નોનક્રિમિ લિયેર સર્ટિફિકેટ જેવા રોજીંદા કામોને અસર થઇ રહી છે. તાકીદે મામલતદારની નિમણૂક કરવા વાંકાનેરવાસીઓની માંગ છે.

watch video
new video Watch Video
મોરબીના વાંકાનેરમાં વીજટ્રાન્સફોર્મરમાં આગ લાગતા અફરાતફરી

વાંકાનેરમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દિવાનપરા વિસ્તારમાં ટીસીમાં આગ લાગતા લોકોમાં ડર ફેલાયો. વીજ કંપનીના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવતા હાંશકારો મેળવ્યો. ખરા બપોરે આગની ઘટના.

watch video
new video Watch Video
મોરબીના વૃક્ષ પ્રેમી વૃદ્ધે અત્યાર સુધીમાં 2000થી વધુ વૃક્ષોનુ જતન કર્યુ

વિશ્વ પર્યાવરણ દિવસે આજે આપણે વાત કરશું મોરબીના રાજપર ગામના વૃક્ષ પ્રેમી વૃદ્ધની. જેમણે અત્યાર સુધીમાં 2000થી વધુ વૃક્ષોનુ જતન કર્યુ છે.

watch video
new video Watch Video
મોરબીમાં બે ભાઈઓ બન્યા દુશ્મન

મોરબીમાં બે ભાઈઓ બન્યા દુશ્મન… એક ભાઈએ બીજા ભાઈને ધારિયાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો… હત્યા કર્યા બાદ પોલીસને ગુમરાહ કરવા હત્યારા ભાઈએ પોતાના શરીર પર ધારિયા વડે ઈજાઓ પહોંચાડી.. શું છે સમગ્ર મામલો… શા માટે બે ભાઈ બન્યા દુશ્મન… જોઈએ રિપોર્ટમાં.

watch video
new video Watch Video
મોરબીના ઘડીયાળ ઉદ્યોગમાં મંદીનો માહોલ

જે રીતે કોરોનાકાળમાં ભાગતી દોડતી જીંદગી થંભી ગઇ છે. એ જ રીતે મોરબીના ઘડીયાળ ઉદ્યોગના કાંટા પણ થંભી ગયાં છે. તેના કારણે ૧૪ હજાર લોકોની રોજગારી છીનવાઇ ગઇ છે.    

watch video
new video Watch Video
મોરબીમાં રણમલપુર હત્યા કેસમાં નવો ખુલાસો, જુઓ આ અહેવાલ

હવે વાત મોરબીના રણમલપુરની રણમલપુર હત્યા કેસમાં નવો ખુલાસો થયો છે. વાત જાણે એમ છે કે હસમુખ અને હરેશ બે પિતરાઇ ભાઇઓ વચ્ચે પૈસાની લેતી દેતી મામલે માથકુટ થઇ હતી. જેમાં હસમુખે હરેશને તીક્ષ્ણ હથિયાર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જો કે આ મામલે પોલીસ ફરિયાદ થતા આરોપી હસમુખે પોલીસને ગેરમાર્ગે દોરવા જાતે જ […]

watch video
new video Watch Video
મોરબીઃ હળવદના કીડી રણમાં ઘુસ્યા નર્મદાના પાણી

મોરબી હળવદના કીડી રણમાં નર્મદાના પાણી ઘુસી ગયા છે. રણમાંથી મીઠું બહાર કાઢવાના રસ્તા બંધ થઈ ગયા છે. ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના પાણી રણમાં ફરી વળ્યા છે. વાવાઝોડાને કારણે મોટા પ્રમાણમાં મીઠામાં નુકસાન થયું છે.  

watch video
News Publisher Detail