Tags

new video Watch Video
મોરબીના હળવદમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતાં રોષ

મોરબીના હળવદમાં સરા રોડ પર નંદન સોસાયટી પાસે જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેકવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

watch video
new video Watch Video
સુરતના વેડ રોડના હોડી બગલા પાસેથી મળ્યો મેડિકલ વેસ્ટ

સુરતના વેડ રોડ પરથી મેડિકલ વેસ્ટ મળતા ચકચાર મચી ગઇ. વેડ રોડના હોડી બગલા પાસેથી મેડિકલ વેસ્ટ મળી આવ્યો છે. ઇન્જેક્શનની ખાલી બોટલ અને બોક્સ મળી આવ્યા છે. બાયો મેડિકલ વેસ્ટ લઇ જતી ગાડીમાંથી બાયોવેસ્ટ પડી ગયો હોવાનું અનુમાન છે. કોરોના મહામારી વચ્ચે આ રીતે બાયોમેડિકલ વેસ્ટ રસ્તા પર મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. […]

watch video
new video Watch Video
અમદાવાદમાં મેડિકલ વેસ્ટ ખુલ્લામાં નખાયેલો જોવા મળ્યો

કોરોનાના કપરા કાળ વચ્ચે અમદાવાદના વેજલપુરમાં મેડિકલ વેસ્ટ ખુલ્લામાં નખાયેલો જોવા મળ્યો છે.

watch video
new video Watch Video
અમદાવાદના ધોળકામાં જાહેરમાં ફેંકાયો મેડિકલ વેસ્ટ

અમદાવાદના ધોળકામાં મેડિકલ વેસ્ટને જાહેરમાં ફેંકવામાં આવ્યો છે. જેમાં અમદાવાદના ધોળકાની બાલાજી ડ્રીમ સીટી નજીક આ મેડિકલ વેસ્ટ ફેંકી દેવાયો છે. અને આ જાહેરમાં ફેંકાયેલો વેસ્ટ પશુઓ માટે જીવલેણ પણ બની શકે છે. ત્યારે આરોગ્ય વિભાગની આ ઘોર બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

watch video
News Publisher Detail