Tags

new video Watch Video
દર્શન કરીએ નંદાસણ ગામે આવેલ મેલડી માતાના સુંદર ધામના

હવે આપને દર્શન કરાવીશુ શક્તિના એક એવા મંદિરના જે ગામલોકોની આસ્થાનું પ્રતિક બન્યુ છે. મહેસાણા જીલ્લાના કડી તાલુકામાં આવેલુ છે ઉમાનગર નંદાસણ ગામ.. જ્યાં હાઈ પર નિર્મિત છે મા મેલડીનું આ સુદંર સ્થાનક.. કહેવાય છે કે નંદાસણ ગામમાં માતાનું પ્રાચીન સ્થાનક હતુ ત્યાર બાદ વર્ષો પહેલા સ્થળાંતર થઈને લોકો આ ગામમાં વસ્યા.. નંદાસણ ગામમાં એક […]

watch video
new video Watch Video
દર્શન કરો ધોળકા પાસે પીસાવાડા ગામમાં આવેલ હિરાળીયા બાપાના મંદીરના

ધોળકા પાસે પીસાવાડા ગામમાં આવેલુ હિરાળીયા બાપાનુ મંદીર કે જેની પાછળ પૌરાણીક કથા પણ જોડાયેલી છે, અને આ મંદીરની ખાસીયત એટલી છે કે આસપાસના ગામના લોકો હિરાળીયા દાદાના દર્શન અર્થે ઉમટી પડે છે… હિરાદાદા નામે વર્ષો પહેલા દિકરો હતો અને તે 12 વર્ષની ઉંમરે દેવ થઈ ગયા હતા… અને ત્યારથી તેમની યાદમાં આ મંદીર બનાવવામાં […]

watch video
new video Watch Video
VIDEO: ડભોઈમાં આવેલા 850 વર્ષ જૂના બદ્રીનારાયણની શ્યામવર્ણની મૂર્તિના કરો દર્શન

ચાર ધામની યાત્રામાં બદ્રીનાથ ધામનો મહિમા સવિશેષ જોવા મળે છે આ ધામમાં ભગવાન વિષ્ણુની બદ્રીનારાયણ સ્વરૂપની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે જેના દર્શન માત્રથી ભવોભવના પાપમાંથી મુક્તિ મેળવી શકાય છે..પરંતુ આજે દર્શન કરીશુ વડોદરાના ડભોઈમાં નિર્મિત બદ્રીનારાયણના સુંદર ધામના કે જે આશરે 850 વર્ષ જુનું મંદિર છે જ્યાં બદ્રીનારાયણની શ્યામવર્ણની મૂર્તિના થાય છે દર્શન…આ ધામના […]

watch video
new video Watch Video
આજે દર્શન કરીએ અમદાવાદના બાપુનગરમાં આવેલા એક દુર્લભ હનુમાન મંદિરના

આજે છે ફાગણ વદ દસમ અને મંગળવાર. તો આવો આજે એક સાથે મેળવીએ પાર્વતીનંદન અને અંજનીસુતની કૃપા. આજની આ સફરમાં આરતી અને ભજન દ્વારા વિઘ્નહર્તા શ્રી ગણેશની કરીશુ ઉપાસના. તો સાથે જ અમદાવાદનાં બાપુનગરમાં સ્થાપિત ભીડભંજન હનુમાનજીનાં ચમત્કારિક ધામનાં દર્શન પણ કરીશુ અને ખાસ વાતમાં આજે જ્યોતિષશાસ્ત્ર અંગેની મેળવીશુ માહિતી જેમાં રાત્રિ દરમ્યાન અને દિવસ […]

watch video
new video Watch Video
દર્શન કરીએ મરતોલી ગામમાં આવેલ મા ચેહરના

બહુચરાજી તાલુકા ના મરતોલી ગામ માં બિરાજમાન છે માં ચેહર માતાજી, માતાજી સર્વે ભક્તો ની મનોકામના પૂર્ણ કરતા હોવાની છે માન્યતા. દર વર્ષે લાખો ની સંખ્યા માં માઇ ભક્તો માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવે છે. બહુચરાજી થી 20 કિમિ ના અંતરે મરતોલી ગામ આવેલુ છે અહીં બિરાજમાન છે જગતજનની માં ચેહર. અહીં ગુજરાતભર માંથી […]

watch video
new video Watch Video
દર્શન કરીએ ઊંઝાના કામલી ગામે બિરાજતા મા બ્રહ્માણીના કલ્યાણકારી ધામના

સૃષ્ટિનું સર્જન કરતા  બ્રહ્માના દેહનો એક અંશ તે બ્રહ્માણી બ્રહ્માજીની શક્તિ બ્રહ્માણી છે પુરાણોમાં ઉલ્લેખ પ્રમાણે બ્રહ્માજીએ સૃષ્ટિ ના સર્જન ની ઇચ્છાથી તપ કરતા તેમના દેહના બે ભાગ થઈ ગયા એક ભાગ અર્ધ પુરુષ રૂપે થયો અને બીજો અર્ધભાગ નારી રૂપે થયો તે નારી રૂપ ભાગ સતરૂપા સાવિત્રી સરસ્વતી ગાયત્રી અને બ્રહ્માણી નામે પ્રસિદ્ધ છે […]

watch video
new video Watch Video
દર્શન કરો અમદાવાદમાં આવેલ બંધવાળા મેલડી માતાના

આજે આપને દર્શન કરાવીશુ માના એક કલ્યાણકારી સ્થાનકના.. અમદાવાદથી સાણંદ અને સાણંદથી આગળ આવેલ વાસણા ઈયાવા રોડ પર આવેલું છે આ બંધવાળા મેલડી માતાનું મંદિર. માતાનું આ ધામ ઘણુ જ પ્રાચીન છે.. જ્યાં ન માત્ર ગુજરાતભરમાંથી પરંતુ દેશ વિદેશથી પણ માઈભક્તો દર્શન કરવા પધારે છે. અહિં મંદિર પરિસરમાં પ્રવેશતા જ પવિત્રતાની અનુભૂતિ થાય છે. મંદિરના […]

watch video
new video Watch Video
આજે દર્શન કરાવીશુ માં આશાપુરીના બન્ને સ્વરુપના

ભક્તિ સંદેશ ની આજની સફર માં આપણે કરીશુ માના બે અનોખા સ્વરુપના દર્શન.. માના આ બન્ને સ્વરુપ એટલા તો ચમત્કારી છે કે દુર દેશાવરથી ભક્તો તેમના દર્શન કરવા આવે છે કહેવાય છે કે ભક્તોની તમામ આશ અને ઇચ્છા પુરી કરે છે આ મા.. અને એટલે જ તે કહેવાય છે મા આશાપુરી.. ચાલો કરીએ દર્શન મા […]

watch video
new video Watch Video
દર્શન કરો મહેસાણાના દિવાનપુરા ગામના વિસત માતાના મંદિરના

આજે આપને દર્શન કરાવીશુ શક્તિના એવા ધામના જ્યાં માનું અનન્ય  સ્વરુપ સ્થાપિત છે. મહેસાણા જિલ્લાનું આ છે દિવાનપુરા ગામ જ્યા બિરાજે છે કલ્યાણકારી વિસત માતા.. આ ધામમાં ગર્ભગૃહમાં મા વિસતની વીસ ભૂજાધારી પ્રતિમા સ્થાપિત છે જે અન્ય કોઈ મંદિરમાં જોવા મળતી નથી.. માનું આવુ પરમ કલ્યાણી અને તેજોમય સ્વરુપ જોઈ ભક્તો અભીભૂત થાય છે. વીસભૂજાધારી […]

watch video
new video Watch Video
દર્શન કરીએ નડિયાદના પ્રખ્યાત માઇ મંદિરના

નવરાત્રીના પાવન પર્વે માના આશિર્વાદ મેળવવા એ એક લ્હાવો છે અને તેના માટે મંદિરે જઇ દર્શન કરવા પડે છે પરંતુ ભક્તિની આ યાત્રામાં ઘરે બેઠા ત્રિગુણાત્મિકા દેવીના દર્શન અમે આપને કરાવીશુ જે અતિ પાવન કારી છે જી હા પાવનકારી કારણકે આપ અંબાજી બહુચરાજી અને પાવાગઢ એક સાથે જઇ શકશો જેના માટે આપણે જઇશુ નડિયાદમાં આવેલ […]

watch video
News Publisher Detail