Tags

new video Watch Video
કોરોના મહામારી વચ્ચે એેક સારા સમાચાર, વધુ એક દવાને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી

કોરોના મહામારી વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં વિકસાવેલી કોરોનાની દવાને મંજૂરી મળી ગઈ છે. ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયાએ ભારતના DRDO દ્વારા વિકસાવવમાં આવેલી કોરોનાની દવાને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. આ દવા ક્લીનીકલ ટ્રયલ્સના ત્રણેય તબક્કામાં સફળ સાબિત થઈ છે. આવતા અઠવાડિયાથી કોરોનાની આ દવા બજારમાં ઉપલ્બધ થાય તેવી […]

watch video
new video Watch Video
ભારતમાં કોરોનાની ભયાવહ સ્થિતિએ મોતનું તાંડવ રચ્યું

ભારતમાં કોરોનાની ભયાવહ સ્થિતિએ મોતનું તાંડવ રચ્યું છે. દેશમાં કુલ મૃત્યુઆંક 2 લાખને પાર થયો. ભારત મૃત્યુઆંકમાં વિશ્વનો ચોથો દેશ બન્યો છે.

watch video
new video Watch Video
ભારતમાં કોરોનાનો હાહાકાર, 24 કલાકમાં 2,73,810 કેસ, 1619ના મોત

ભારતમાં કોરોના કેસ 1.50 કરોડને પાર પહોંચ્યા છે. 24 કલાકમાં 2, 73, 810 કોરોના કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. વધુ 1619 દર્દીના મોત, 144178 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 19, 29, 329એ પહોંચી છે. દેશમાં કોરોનાથી કુલ 1, 78, 769 મોત થયા છે. અત્યાર સુધી 1, 29, 53, 821 દર્દી સાજા […]

watch video
new video Watch Video
દેશમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 2, 61, 500 નવા કેસ, 1501 દર્દીના મોત

દેશમાં 24 કલાકમાં 2, 61, 500 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં કોરોનાથી 1501 દર્દીના મોત નિપજ્યા છે. 1, 38, 423 કોરોના દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 18, 01, 316એ પહોંચી છે. દેશમાં કુલ કેસ 1, 47, 88, 109એ પહોંચ્યા છે. અત્યાર સુધી 1, 28, 09, 643 દર્દી સાજા થયા છે. કોરોનાથી […]

watch video
new video Watch Video
ભારતીય હવામાન ખાતાએ આ વર્ષે ચોમાસુ સારુ રહેવાની કરી આગાહી

ભારતીય હવામાન ખાતાએ આપેલા અંદાજ મુજબ દેશમાં આ વર્ષે ચોમાસુ સારુ રહેવાનો અંદાજ છે. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર દેશમાં આ વર્ષે સારુ ચોમાસુ રહેશે. આ વર્ષે અલનીનોની શક્યતા ઓછી જોવા મળશે. દેશમાં લાંબા ગાળે 98 ટકા વરસાદ પડવાનો અંદાજ છે. મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મે મહિનામાં બીજી […]

watch video
new video Watch Video
ભારતમાં કોરોના વાયરસે તમામ રેકોર્ડ તોડ્યા, એક દિવસમાં નોંધાયા 2 લાખથી વધુ કેસ

ભારતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ભારતમાં રોજના 2 લાખથી વધુ કેસ વધી નોંધાઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં લોકોને વધુ મોટો આંકડો જોવા મળી શકે છે. હજુ પણ વધુ ગંભીર સ્થિતિ ઉભી થઈ શકે છે. ગુજરાતમાં નાના ગામડા સુધી કોરોના પહોંચી ચુક્યો છે. સરકારે સંવેદનશીલતા દેખાડવી જોઈએ. લોકડાઉન કરવુ જોઈએ. તો જ કોરોના વોરીયર્સ, […]

watch video
new video Watch Video
ભારતમાં બેફામ કોરોના, એક દિવસમાં નોંધાયા બે લાખથી વધુ કેસ

ભારતમાં કોરોના વાયરસનું વિકરાળ રૂપ સામે આવ્યું છે. એક જ દિવસમાં બે લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 2, 00, 739 કેસ, 1038 મોત નોંધાયા છે. 24 કલાકમાં 93, 528 દર્દી સાજા થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 14, 71, 877 પહોંચી ગઈ છે. કોરોનાથી દેશમાં કુલ મૃત્યુઆંક 1, 73, 123 પહોંચ્યો છે. દેશમાં […]

watch video
new video Watch Video
અમિત શાહે આજે ફરી ચૂંટણી સભાઓ ગજવી દીદીને આડેહાથ લીધી

દેશ બનેલી ભયાવહ કોરોના સ્થિતિ વચ્ચે પણ જામેલાં ચૂંટણી જંગમાં એક પણ રાજકીય નેતાઓ ઉણા નથી ઉતરી રહ્યા. અમિત શાહે આજે ફરી ચૂંટણી સભાઓ ગજવી દીદીને આડેહાથ લીધી.

watch video
new video Watch Video
કેન્દ્ર સરકારે દુનિયાની તમામ વેક્સિનને ભારતમાં મંજૂરી આપી

દેશભરમાં હાહાકાર મચાવી રહેલાં કોરોના વાયરસને કંટ્રોલ કરવા કેન્દ્ર સરકારે દુનિયાની તમામ વેક્સિનને ભારતમાં વપરાશ માટે મંજૂરી આપી.

watch video
new video Watch Video
ભારતમાં કોરોના સંક્રમણ બેકાબૂ, રેકોર્ડબ્રેક કેસ નોંધાયા

ભારતમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યુ છે. ભારતમાં રેકોર્ડબ્રેક 1.52 લાખથી વધુ કેસ નોંધાયા છે. 24 કલાકમાં 1, 52, 879 કેસ નોંધાયા છે. જ્યારે 839 લોકોના મોત નિપજ્યા છે. એક્ટિવ કેસનો આંક 11, 08, 087 છે. કુલ કેસનો આંક 1, 33, 58, 805 છે. અત્યાર સુધી 1, 20, 81, 443 દર્દી સ્વસ્થ થયા છે. કોરોનાથી કુલ […]

watch video
News Publisher Detail