Tags

new video Watch Video
સુરત: કોરોનાના દર્દીઓનો ઉત્સાહ વધારવા 13 વર્ષનો છોકરો આવ્યો મદદ

સુરતમાં કોરોના કાળમાં દર્દીઓનો ઉત્સાહ વધારવા નન્હે ઉસ્તાદ મદદે આવ્યા છે. સુરતના યોગિચોક આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. દર્દીઓના ઉત્સાહ વધારવા સંગીત રેલાવ્યું હતું. આ છોકરો માત્ર  13 વર્ષનો છે. નિરાશાની ગર્તામાં ધકેલાયેલા દર્દીઓ ને ઝૂમતા કર્યા હતા. અડાજણ વિસ્તારમાં રહેતો ભવ્ય ડર વિના આઇસોલેશન વોર્ડમાં PPE કીટ પહેરી દર્દીઓનું મનોરંજન કર્યું હતું. ભવ્ય ના સંગીત […]

watch video
new video Watch Video
દાહોદમાં સેવાભાવી લોકો દ્વારા કોરોના દર્દીઓને મદદ

દાહોદના સંતકૃપા પરીવાર દ્વારા કોરોનાની મહામારીમાં હોંમ કોરોન્ટાઈન થયેલા લોકોને ઘરે ઘરે જઇને ટિફિન આપીને સેવા કરી રહ્યા છે.  અત્યાર સુધી ૭૦ હજાર કરતાં વધુ લોકોના ભોજનની વ્યવસ્થા કરી છે. ફુડ પેકેટ, ટીફીન અને ભોજનનો દરરોજ 300 જેટલા લોકો લાભ લે છે.

watch video
new video Watch Video
સુરેન્દ્રનગરમાં પાક નુકસાનનો મુદ્દો ગૃહમાં ચર્ચાયો

સુરેન્દ્રનગરમાં પાક નુકસાનના મુદ્દે ગૃહમાં ચર્ચા કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના 2 લાખ 16 હજાર 863 ખાતેદારોને સહાય આપવામાં આવશે. ખેડૂતોના ખાતામાં પાક નિષ્ફળની સહાય જમા કરાવવામાં આવશે.

watch video
new video Watch Video
કોરોનાને લઈને ભાજપના ધારાસભ્યોની સહાયની જાહેરાત

કોરોનાને લઈને ભાજપના ધારાસભ્યોએ સહાયની જાહેરાત કરી છે. ભાજપના ધારાસભ્યો પોતાનો એક પગાર સહાય તરીકે મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં જમા કરાવશે. આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે.    

watch video
new video Watch Video
મુશ્કેલીના સમયે દેવદૂત બની મદદ કરતાં વાયુસેનાના જાંબાઝોને સલામ

ભારતીય સૈન્યની ત્રણેય પાંખો દેશ પર આકાશ. જમીન અને દરિયાઇ માર્ગે નજર રાખે છે અને દેશની સુરક્ષા ખડેપગે કરે છે. પણ દેશ પર જ્યારે કોઇ આફત આવે ત્યારે પણ સેનાની ત્રણેય પાંખો દેશવાસીઓની મદદમાં હરહંમેશ રહે છે પછી તે પૂર હોય, લેન્ડસ્લાઇડ હોય, ક્યાંક કોઇ ફસાયું હોય, ક્યાંક કોઇ મુશ્કેલી હોય. આવા સમયે તેમની મદદ […]

watch video
new video Watch Video
સંદેશ ન્યૂઝના અહેવાલથી પૂરગ્રસ્તોની વ્હારે આવી સામાજિક સંસ્થાઓ

વાત કરીએ કુદરતી થપાટ બાદ થાળે પડેલા જનજીવનની તો. સુરતના ઓલપાડમાં અનરાધાર વરસાદ બાદ સેનાખાડીમાં આવેલા પૂરના પાણી ખાડી કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા હતા. જેના કારણે શ્રમજીવી પરિવારો લાચાર અવસ્થામાં સતત ત્રણ દિવસ પોતાના પરિવાર અને પશુની ચિંતામાં દયનીય હાલતમાં વિતાવ્યા હતા. હવે સેના ખાડીના પાણી ઓસરી ગયા છે. છતાં હજી સરકારી સહાય […]

watch video
News Publisher Detail