Tags

new video Watch Video
બનાવતા શીખો, સ્વાદિષ્ટ લેયર મેક્સિકન ડીપ

આજે ખાના ખજાનામાં આપણે જાણીએ અનોખી સબ્જી “મેક્સિકન ડીપ” બનાવાની રીત.

watch video
new video Watch Video
જામનગરમાં દિવાળી ટાણે અનેક જગ્યાએ ફૂડ વિભાગના દરોડા

જામનગરમાં ફૂડ વિભાગના દરોડા પાડવામાં આવ્યા. દિવાળી ટાણે અનેક જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. મુખવાસ, મીઠાઈ, ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.

watch video
new video Watch Video
ઉપવાસમાં આ રીતે બનાવો ફરાળી દહીંવડા

આવો આજે આપણે શીખીએ ‘ફરાળી દહીંવડા’ બનાવવાની રીત. આ રેસીપીથી તમે ઓછા સમયમાં સ્વાદિષ્ટ ‘ફરાળી દહીંવડા’ બનાવી શકશો.

watch video
new video Watch Video
સુરત મનપા દ્વારા ખાણીપીણી ધારકોના કરાયા ટેસ્ટ

સુરતમાં સંક્રમણ કાબૂમાં લેવા માટે સુપર સ્પ્રેડર્સના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. સુરત મનપા દ્વારા ખાણીપીણી ધારકોના ટેસ્ટ કરાયા છે.

watch video
new video Watch Video
કોણ ખાઈ ગયું બાળકોનું અનાજ 

લૉકડાઉન સમયે એક તરફ માનવતાનો ધોધ વહી રહ્યો હતો. અને બીજી તરફ કેટલાક કટકીબાજો બાળકોનુ મધ્યાહન ભોજનનો કોળિયો છીનવી ગયા. રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ હેઠળ માંગવામાં આવેલી વિગત અને હકીકતમાં વિરોધાભાસ જોવા મળ્યો.

watch video
new video Watch Video
તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયા દ્વારા જરૂરીયાતમંદોને ભોજન વિતરણ

લોકડાઉનની સ્થિતી વચ્ચે તળાજાના ધાસારસભ્ય કનુભાઇ બારૈયા દ્વારા જરૂરીયાતમંદોને ભોજન પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. અન્નક્ષેત્રમાં રોજના 1500 ગરીબોને ભોજન પીરસવામાં આવે છે. વિવિધ દાતાઓ દ્વારા આ ભગીરથ કાર્યમાં સહાય અપાઇ છે. અહીં લોકડાઉનનુ ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ સહિત જિલ્લામા કોરોના ગ્રસ્ત વિસ્તારમાંથી કોઈ પ્રવેશ ન કરે તે માટે […]

watch video
new video Watch Video
ગરીબોને મળતું ભોજન કરોડપતિ લઈ ગયા!

ગરીબોને મળતું ભોજન કરોડપતિ લઈ ગયા છે. જેમાં એક કરોડના ફ્લેટમાં રહેતા હોવા છતા રાશન લઈ ગયા છે. ત્યારે સાધન સંપન્ન લોકો ખોટો લાભ લઈ રહ્યો છે. જેમાં સરકારી યોજનાનો ખોટો લાભ લેતા પહેલા વિચારજો. પ્રશાસન દ્વારા તપાસમાં હકીકત સામે આવી છે. જેમાં સેટેલાઈટના યુગલને ડે.કલેક્ટરને નોટિસ ફટકારી છે. ત્યારે દીપક શાહ અને તેમની પત્નીએ ભોજન મંગાવ્યુ હતું. જેમાં ઘરમાં […]

watch video
new video Watch Video
દેશ ન્યૂઝ દ્વારા કરાયો છે એક મોટા કૌભાંડનો પર્દાફાશ

હાલમાં દેશમાં કોરોનાનો કહેર છે. લોકડાઉનની સ્થિતી જોવા મળી રહી છે. ત્યારે ઘણા લોકો અફવા ફેલાવવાનો ધંધો કરી રહ્યા છે. વારંવાર કહેવામાં આવી રહ્યુ છે કે સોશ્યલ મીડિયા પર અફવા ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. છતાં પણ અમુક લોકો સુધરતા નથી. અને અંતે ખાય છે જેલની હવા. એક બાજુ સરકાર અત્યારે ગરબોને મફત અનાજ […]

watch video
new video Watch Video
સુરતમાં સેવા ફાઉન્ડેશન દ્ગારા શ્રમિકોને જમવાની કરાઈ વ્યવસ્થા

સુરતમાં સેવા ફાઉન્ડેશન દ્ગારા શ્રમિકોને જમવાની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં એક એક ફૂટના અંતરે બેસાડી જમાવાની વ્યવસ્થા કરી સોશિયલ ડિસ્ટન્સ રાખીને લોકોને જમાવાનું અપાયું છે. ત્યારે ટેક્ષટાઈલ માર્કેટ દ્ગારા આ વ્યવસ્થા કરવામાં આવી હતી.

watch video
new video Watch Video
અમદાવાદના ઈસનપુરમાં યુવાનોએ ભોજનની કરી વ્યવસ્થા

અમદાવાદના ઈસનપુરમાં યુવાનોની જનસેવામાં દૈનિક બે હજાર લોકોના ભોજનની વ્યવસ્થા કરી છે. જેમાં શ્રમિકો માટે સ્પેશિયલ ખીચડી બનાવવામાં આવે છે. ત્યારે બે હજાર લોકો જમી શકે તેવો યુવાનોનો ઉદ્દેશ છે. જેમાં રામ ખીચડીના નામ પર લોકો માટે યુવાનોએ સેવાની કામગીર કરી છે.

watch video
News Publisher Detail