Tags

new video Watch Video
કોરોના મહામારી વચ્ચે એેક સારા સમાચાર, વધુ એક દવાને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી

કોરોના મહામારી વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં વિકસાવેલી કોરોનાની દવાને મંજૂરી મળી ગઈ છે. ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયાએ ભારતના DRDO દ્વારા વિકસાવવમાં આવેલી કોરોનાની દવાને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. આ દવા ક્લીનીકલ ટ્રયલ્સના ત્રણેય તબક્કામાં સફળ સાબિત થઈ છે. આવતા અઠવાડિયાથી કોરોનાની આ દવા બજારમાં ઉપલ્બધ થાય તેવી […]

watch video
new video Watch Video
સુરત : મારુ ગામ મારો સંદેશ : ધજ ગામનો વિકાસ ભારતમાં ઇકો વિલેજ તરીકે થયો

સુરત જિલ્લાનુ એક એવુ ગામ. જેમાં કુદરતી સંપત્તી લખલૂટ છે. ઉંચા ઉંચા પર્વતોની હારમાળાની વચ્ચે આવેલુ ધજ ગામ. જેનો વિકાસ ભારતમાં ઇકો વિલેજ તરીકે થયો.

watch video
new video Watch Video
શરીરમાંથી કોઈપણ પ્રકારના તત્વોના નમુના લીધા વગર જ હવે કોરોનાનો ટેસ્ટ થશે

શરીરમાંથી કોઈપણ પ્રકારના તત્વોના નમુના લીધા વગર જ હવે કોરોનાનો ટેસ્ટ થઈ શકશે. અને તે પણ ઘરે બેઠા. જી હા, ગાંધીનગર IIT દ્વારા એક એવું અનોખું ટુલ વિકસાવવામાં આવ્યું છે. કે જેના દ્વારા આ શક્ય બનશે. ત્યારે કયું છે આ ટૂલ અને શું છે આ ટૂલની ખાસીયત આવો જોઈએ આ અહેવાલમાં.

watch video
new video Watch Video
ગાંધીનગર પોલીસે વિકસાવી ખાસ પ્રકારની ટોર્ચ

મહિલાઓ પોતાનો સ્વબચાવ કરી શકે તે માટે ગાંધીનગર પોલીસ દ્વારા ખાસ પ્રકારની ટોર્ચ વિકસાવવામાં આવી. મોડી રાત્રે અથવા નાઈટ ડ્યુટીમાં કામ કરતી મહિલાઓની સલામતી માટે આ ટોર્ચ ખુબજ ઉપયોગી છે. આ ટોર્ચ લાઈટની સાથે હાઈવોલ્ટ ડીસી પાવર પણ આપે છે. જેથી જો કોઈ વ્યક્તિ હાથ પકડે અથવા ચોરી કરવાના ઈરાદે આવે તો એક જ બટન […]

watch video
new video Watch Video
વિકસિત રાજ્યના દાવા વચ્ચે BPL યાદીમાં સમાવેશ માટે હોડ

વિકસિત રાજ્યના દાવા વચ્ચે BPL યાદીમાં સમાવેશ માટે હોડ લાગી છે. ત્યારે છેલ્લા 2 વર્ષમાં સરકારને 35936 અરજીઓ મળી છે. સૌથી વધુ અરજીઓ 18437 રાજકોટ જિલ્લામાં છે. અમરેલીમાં 9461 અરજીઓ, બનાસકાંઠામાં 2553 અરજીઓ મળી છે. આદિવાસી વિસ્તારો તાપી અને પંચમહાલમાં એક પણ અરજી નથી મળી. સરકારને મળેલી અરજીઓમાંથી 14708 અરજીઓ રદ કરવામાં આવી છે.

watch video
new video Watch Video
60 દેશના 138 ડેલીગેટ્સનું પ્રતિનિધિ મંડળ સાબરકાંઠાના પુંસરીની મુલાકાતે

60 દેશના 138 ડેલીગેટ્સનું પ્રતિનિધિ મંડળ સાબરકાંઠાના પુંસરીની મુલાકાતે. પુંસરીમાં સેનીટેશનની વ્યવસ્થા, સામુહિક અને મોબાઈલ શૌચાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, CCTV, વહીવટી વ્યવસ્થા, આંતરિક બસ વ્યવસ્થા, ડિજિટલ લાયબ્રેરી સહિતની વિવિધ સુવિધાઓના અભ્યાસ માટે ડેલિગેશન પુંસરી પહોંચ્યું. આ ઉપરાંત પુંસરીમાં પ્રતિનિધિ મંડળના રોડ શૉનું પણ આયોજન કરાયું. આ દરમિયાન ઉઝબેકિસ્તાનના નાયબ વડાપ્રધાન સહિત 46 દેશના […]

watch video
new video Watch Video
શું તમે જાણો છે કે વિશ્વનું સૌથી વિકસીત ગામ “પુંસરી” ગુજરાતમાં આવેલ છે

કોણ કહે છે વિકાસ માત્ર શહેરમાં જ છે. ગામડાઓમાં નથી ? ગુજરાતના પણ ઘણા એવા ગામ છે જેની વિદેશીઓ અચૂક નોંધલે છે. ત્યારે સાબરકાંઠાનુ એવુ જ એક ગામ જ્યા એક-બે નહિ પરંતુ 60 દેશના પ્રતિનિધીઓ મુલાકાત લેવાના છે. ક્યું છે એ ગામ જાણીએ આ અહેવાલમાં.

watch video
new video Watch Video
પાલડીમાં સિવિલ એન્જીનીયરે કુદરતી-ઈકો ફ્રેન્ડલી AC સિસ્ટમ વિકસાવી

ગુજરાતની જનતા ઉનળાની આગ ઓકતી ગરમીમાં રાહત મેળવવા માટે ઘરમાં એસી અને પંખાનો ઉપયોગ કરે છે. જયારે અમદાવાદના પાલડી વિસ્તારમાં સિવિલ એન્જીનીયરે પોતાના ઘરમાં કુદરતી અને ઈકો ફ્રેન્ડલી એરકન્ડિશન સિસ્ટમ વિકસાવી છે. પોળના અને જુના મકાનોમાં જેવી રીતે ગરમ પવનને ઠંડા કરવાની પધ્ધતી વપરાતી હતી. તેનો ઉપયોગ કરીને આ મકાન ડિઝાઈન કર્યુ છે. સિવિલ એન્જીનીયર […]

watch video
News Publisher Detail