Tags

new video Watch Video
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, હવે તલાટીઓ પણ બજાવશે કોરોનામાં ફરજ

રાજ્ય સરકાર સૌથી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તલાટીઓને ડેડબોડી મેનેજમેન્ટનું કામ સોંપવામાં આવ્યું છે. 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં તલાટીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ડેડબોડી લેવામાં પડતી મુશ્કેલીને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તલાટીઓ પણ કોરોનામાં ફરજ બજાવશે.

watch video
new video Watch Video
મહારાષ્ટ્રમાં લૉકડાઉન અંગે આજે નિર્ણય કરાશે

મહારાષ્ટ્રમાં લૉકડાઉન અંગે આજે નિર્ણય કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં 14 દિવસ લૉકડાઉનની ભલામણ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં નવા 63,294 કેસ,349 મોત થયા છે. પુણેમાં 12377,મુંબઈમાં 9989 નવા કેસ નોંધાયા છે. નાગપુરમાં 7201 કેસ,63 દર્દીના મોત થયા છે.  

watch video
new video Watch Video
કોરોનાને લઈ ન્યૂઝીલેન્ડનો નિર્ણય, ભારતથી આવતા-જતાં નાગરિકો પર પ્રતિબંધ

કોરોના સંક્રમણ વધતા ન્યૂઝીલેન્ડે નિર્ણય કર્યો છે. ભારતથી આવતા – જતાં નાગરિકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. 11થી 28 એપ્રિલ સુધી અવરજવર પર પ્રતિબંધ લદાયો. ન્યૂઝીલેન્ડના PM જેસિંડા અર્ડેનને જાહેરાત કરી છે.

watch video
new video Watch Video
રાત્રિ કર્ફ્યુના નિર્ણયને દાહોદની જનતા નકારી રહી છે

સરકારના રાત્રિ કર્ફ્યુના નિર્ણયને દાહોદની જનતા નકારી રહી છે. જો કોરોના સંક્રમણની ચેઇન તોડવી હોય તો થોડા દિવસ માટે લોક ડાઉન જરૂરી છે. એક અઠવાડિયાનું લોકડાઉન આવશે તો જ સંક્રમણ કાબૂમાં લાવી શકાશે.

watch video
new video Watch Video
નડિયાદના લોકો સરકારના રાત્રી કરફ્યુના નિર્ણયથી ખુશ

ગઈકાલે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે રાજ્યના 20 જેટલા મોટા શહેરોમાં રાત્રી કરફ્યુ કરવામાં આવશે ત્યારે ખેડા જિલ્લાના હાર્ટ બરોબર નડિયાદ શહેરમાં પણ કરફ્યુ કરવામાં આવ્યું છે ત્યારે નડિયાદના લોકો સરકારના આ નિર્ણયથી ખુશ દેખાય રહ્યા છે.

watch video
new video Watch Video
જૂનાગઢમાં રાત્રી કર્ફ્યુના નિર્ણયને લઇને મિશ્ર પ્રતિસાદ

જૂનાગઢમાં પણ રાત્રી કર્ફ્યુના સરકારના નિર્ણયને લઇને લોકોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.  કેટલાક લોકો રાત્રી કર્ફ્યુને યોગ્ય માને છે. તો કેટલાક અયોગ્ય ગણી રહ્યાં છે.

watch video
new video Watch Video
સુરત સિવિલ હોસ્પિટલમાં તઘલખી નિર્ણય

સુરતની સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ તઘલખી નિર્ણય લીધો છે…નવી સિવિલ હોસ્પિટલમાં બનાવમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં સ્માર્ટ ફોન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે,,,હવેથી દર્દી માત્ર સાદો ફોન જ સાથે રાખી શકશે…તો તંત્રના આ નિર્ણયથી દર્દીના સંબંધી અને પરિવારના સભ્યો મુંઝવણમાં મુકાયા છે….સ્માર્ટ ફોન દર્દી પાસે રહેતો હતો તો વિડીયો કોલથી વાત થઇ શકતી હતી…એટલું જ નહીં […]

watch video
new video Watch Video
કોરોના રસીકરણ મુદ્દે CM રૂપાણીનો ખુબ સરસ નિર્ણય

કોરોના રસીકરણ મુદ્દે CM રૂપાણીએ મહત્વનો નિર્ણય કર્યો છે. ભિક્ષુક ગૃહ, વૃદ્ધાશ્રમ, દિવ્યાંગ સંસ્થાઓ મુદ્દે મહત્વનો નિર્ણય લીધો છે. આવી સંસ્થામાં રહેતા લોકોનું પુરાવા વગર રસીકરણ કરવામાં આવશે. 45 વર્ષથી વધુ વયના ગંભીર બીમારીવાળાને રસી અપાશે. 60 વર્ષથી વધુ વયના લોકોને રસી અપાશે.

watch video
new video Watch Video
સુરત મહાનગરપાલિકાનો નિર્ણય, હોસ્પિટલમા આવતા દર્દીના સગાનો થશે ટેસ્ટ

સુરત મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે. હોસ્પિટલમા આવતા દર્દીના સગાનો ટેસ્ટ થશે. સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં ટેસ્ટ થશે. કોરોના ટેસ્ટિંગ માટે ધન્વંતરી રથ મુકાશે એવા પણ સમાચાર છે.  

watch video
new video Watch Video
દિલ્હી સરકારે દારૂ પીવાને લઈ કર્યો મોટો નિર્ણય

દિલ્હી સરકારે દારૂ પીવાને લઈ મોટો ફેંસલો લીધો.દારૂ પીવા માટે ઉંમર 25 વર્ષથી ઘટાડી 21 વર્ષ કરી દેવાઈ છે. હવે દારૂ પિવા માટે 21 વર્ષ ઉંમર માન્ય ગણાશે.

watch video
News Publisher Detail