Tags

new video Watch Video
સુરત: કોરોનાના દર્દીઓનો ઉત્સાહ વધારવા 13 વર્ષનો છોકરો આવ્યો મદદ

સુરતમાં કોરોના કાળમાં દર્દીઓનો ઉત્સાહ વધારવા નન્હે ઉસ્તાદ મદદે આવ્યા છે. સુરતના યોગિચોક આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. દર્દીઓના ઉત્સાહ વધારવા સંગીત રેલાવ્યું હતું. આ છોકરો માત્ર  13 વર્ષનો છે. નિરાશાની ગર્તામાં ધકેલાયેલા દર્દીઓ ને ઝૂમતા કર્યા હતા. અડાજણ વિસ્તારમાં રહેતો ભવ્ય ડર વિના આઇસોલેશન વોર્ડમાં PPE કીટ પહેરી દર્દીઓનું મનોરંજન કર્યું હતું. ભવ્ય ના સંગીત […]

watch video
new video Watch Video
રાજકોટમાં વધુ એક કોવિડ કેર સેન્ટર શરૂ થશે

રાજકોટમાં વધુ એક કોવિડ કેર સેન્ટર શરૂ થશે. જેમાં CM રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરાશે. તથા કેન્સર રિસર્ચ સેન્ટરમાં 200 બેડની સુવિધા હશે. તેમજ સમરસ હોસ્ટેલમાં ઑક્સિજલ લાઈનની કામગીરીમાં 5 માળ સુધી ઑક્સિજન લાઈન નંખાશે.

watch video
new video Watch Video
વડોદરામાં કોવિડ કેર સેન્ટરના રૂમને કંઈક ખાસ પ્રકારે સજાવવામાં આવ્યાં

વડોદરામાં કોરોનાના કહેર વચ્ચે કોવિડ કેર સેન્ટરના રૂમને કંઈક ખાસ પ્રકારે સજાવવામાં આવ્યાં છે. કોરોનાના દર્દીઓને ખાસ પ્રકારના અનુભવ થાય અને દર્દીમાં સારવાર દરમિયાન હકારાત્મક ઉર્જાનો સંચાર થાય તે માટે રૂમની અંદર ખાસ પ્રકારની થીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં રૂમમાં ઘાસ, બુદ્ધા, ઓમ, ફૂલ અને પક્ષીઓના ચિત્રો દોરવામાં આવ્યાં છે. હાલમાં 100 રૂમને આ […]

watch video
new video Watch Video
સુરતના વેસુમાં કોવિડ કેર સેન્ટરનો વીડિયો થયો વાયરલ

સુરતમાં વેસુમાં કોવિડ કેર સેન્ટરનો વીડિયો વાયરલ થયો છે. બેલદારોનું કામ કરતા માર્સલ સાથે અત્યાચારનો આરોપ સામે આવ્યો છે. પાણીની બોટલો ઉચકાવતા માર્સલોનો વીડિયો વાયરલ થયો છે. ઉચ્ચ અધિકારીઓ દબાણ કરતા હોવાનો વીડિયોમાં આક્ષેપ છે.  

watch video
new video Watch Video
AMC વિજય નેહરા કમિશનર કોવિડ કેર સેન્ટરની મુલાકાતે

AMC કમિશનર કોવિડ કેર સેન્ટરની મુલાકાતે છે. વિજય નેહરાએ સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ. સમરસ હોસ્ટેલમાં તૈયાર કરાયુ કોવિડ કેર સેન્ટર. કેર સેન્ટરમાં 2000 લોકો રહી શકે તેવી વ્યવસ્થા કરાઈ. ગર્લ્સ અને બોય્ઝ હોસ્ટેલમાં કરાઈ વ્યવસ્થા.  

watch video
News Publisher Detail