Tags

new video Watch Video
આણંદમાં કોવિડ હોસ્પિટલની બેદરકારી

આણંદમાં કોવિડ હોસ્પિટલની બેદરકારી ઓક્સિજન ખૂટી પડતા દર્દીને કર્યા ડિસ્ચાર્જ 34 દર્દીને ડિસ્ચાર્જ કરતા વિવાદ કેમ્બે જનરલ હોસ્પિટલમાં દોડધામ   Negligence of Covid Hospital in Anand

watch video
new video Watch Video
ત્રીજી લહેર માટે રાજ્ય સરકારની તૈયારી: CM

‘કોરોનાની પહેલી લહેરમાં નીકળ્યા, બીજીમાંથી નીકળી જઈશું’ ત્રીજી લહેર માટે રાજ્ય સરકારની તૈયારી: CM 10 દિવસથી કોરોના પર અંકુશ: CM તમામના સંયુક્ત પ્રયાસથી સંક્રમણ ઘટ્યું: CM છેલ્લા 2 મહિનામાં કોવિડ માટે બેડમાં વધારો: CM વેક્સિનેશનના કાર્યમાં ગુજરાત પ્રથમ: CM

watch video
new video Watch Video
સુરત: કોરોનાના દર્દીઓનો ઉત્સાહ વધારવા 13 વર્ષનો છોકરો આવ્યો મદદ

સુરતમાં કોરોના કાળમાં દર્દીઓનો ઉત્સાહ વધારવા નન્હે ઉસ્તાદ મદદે આવ્યા છે. સુરતના યોગિચોક આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. દર્દીઓના ઉત્સાહ વધારવા સંગીત રેલાવ્યું હતું. આ છોકરો માત્ર  13 વર્ષનો છે. નિરાશાની ગર્તામાં ધકેલાયેલા દર્દીઓ ને ઝૂમતા કર્યા હતા. અડાજણ વિસ્તારમાં રહેતો ભવ્ય ડર વિના આઇસોલેશન વોર્ડમાં PPE કીટ પહેરી દર્દીઓનું મનોરંજન કર્યું હતું. ભવ્ય ના સંગીત […]

watch video
new video Watch Video
સાણંદના ગામડાઓમાં કોરોના દર્દીઓ માટે તમામ વસ્તુઓની સુવિધા કરાઈ

અમદાવાદ જિલ્લા ખાતે તંત્ર દ્વારા કોવિડ કેર સેન્ટર ખાતે સારી સુવિધા આપવામાં આવી રહી છે. ગામડાના લોકોને સારી સુવિધા મળે અને શહેર સુધી ન જાઉં પડે તેના માટે તમામ વસ્તુની સુવિધા કરવામાં આવી રહી છે. સાણંદ ખાતે કોવિડ કેર સેન્ટર ખાતે યોદ્ધા કમિટી બનાવવામાં આવી છે. દરેક સેન્ટર ખાતે 20 ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ કરવામાં આવ્યા […]

watch video
new video Watch Video
અમદાવાદ મેડિસિટીમાં ઓક્સિજન બેડ ખાલી જોવા મળ્યા

અમદાવાદ મેડિસિટીમાં ઓક્સિજન બેડ ખાલી જોવા મળ્યા છે. 2 ICU, 51 ઓક્સિજન બેડ, 118 નોર્મલ બેડ ખાલી જોવા મળ્યા છે. મેડિસિટીમાં 473 ICU, 1470 ઓક્સિજન બેડ પર સારવાર ચાલી રહી છે.

watch video
new video Watch Video
વડોદરાઃ ગોત્રી કોવિડ હોસ્પિટલના તબીબો કોરોના સંક્રમિત થયા

ગોત્રી કોવિડ હોસ્પિટલના તબીબો કોરોના સંક્રમિત થયા છે. 18 તબીબો, મેડિકલ સ્ટુડન્ટ, 36 નર્સ કોરોનાનો શિકાર થયા છે. 700 દર્દીઓ વચ્ચે 180 તબીબો અને નર્સ નો સ્ટાફ છે. ગોત્રી હોસ્પિટલમાં 150 તબીબી સ્ટાફની અછત સર્જાઈ છે.

watch video
new video Watch Video
દ્વારકામાં કોરોનાથી મોભીના મોત બાદ પરિવારનો આપઘાત

દ્વારકામાં કોરોનાથી મોભીના મોત બાદ પરિવારે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મોભીના મૃત્યુ બાદ ઘરના 3 સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો છે. પોલીસ દ્વારા પરિવારના આપઘાતની તપાસ હાથ ધરવામાં આવી છે.

watch video
new video Watch Video
વડીલોના રસીકરણમાં તંત્રની બેદરકારી

વડીલોને રસી આપવાની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવિક્તા કંઈક જુદી જ છે. 45થી વધુ વયનાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન છતાં ટોકન ફરજીયાત કરવામાં આવ્યું છે. રસી માટે ટોકન લેવાનું હોય તો ઓનલાઈન રજિસ્ટ્રેશન કેમ કરવામાં આવે છે ? સોલા સિવિલમાં 26મી સુધીના સ્લોટ ફૂલ થઈ ગયા છે.

watch video
new video Watch Video
પોરબંદરનું આ ડોક્ટર દંપતી છેલ્લા એેક વર્ષથી આપે છે અવિરત સેવા

કોરોનાના કહેર વચ્ચે તમામ ડોક્ટર આપણા માટે ખરા અર્થમાં ભગવાન બનીને આવ્યા છે ત્યારે પોરબંદરના ડોક્ટર દંપતી છેલ્લા 1 વર્ષથી પણ વધુ સમયથી પોતાની સેવા અવિરત આપી રહ્યા છે.

watch video
new video Watch Video
સરકારનું ‘મારૂં ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન પરંતુ વાસ્તવિક્તા અલગ

મારૂં ગામ કોરોના મુક્ત ગામ આ અભિયાન સરકારે ચાલુ કર્યું છે પરંતુ વાસ્તવિકતા અલગ છે. અનેક ગામોમાં જાણે કોરોના જેવું કંઇ છે જ નહીં એ રીતે લોકો અને વહિવટી તંત્ર વર્તી રહ્યું છે. ગોધરાના છારીઆ અને ઓરવાડા ગામમાં સંદેશ ન્યુઝની ટીમ પહોંચી હતી જ્યાં એક પણ દર્દી જોવા ન મળ્યો. દર્દીઓ કોવિડ કેર સેન્ટરોમાં રોકાવા […]

watch video
News Publisher Detail