Tags

new video Watch Video
મહામારીમાં લોકોના ધંધો રાજગાર છીનવાઈ જતા આપઘાતના કિસ્સા વધી રહ્યા છે

મહામારીમાં લોકોના ધંધો રાજગાર છીનવાઈ જતા આપઘાતના કિસ્સા વધી રહ્યા છે.. રાજકોટમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો જ્યાં એક પિતાએ દિકરાના લગ્ન માટે પોતાનું મકાન સુદ્ધા વેચી નાખ્યું. મકાન વેચતા પૂરા પૈસા ન મળતા પિતાએ દીકરા-દીકરીને ઝેરી દવા આપી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો..

watch video
new video Watch Video
શાળાઓ બંધ રહેતા સ્કૂલ વાન ચાલકોની હાલત કફોડી બની છે

કોરોના મહામારીમાં શાળાઓ બંધ રહેતા સ્કૂલ વાન ચાલકોની હાલત કફોડી બની છે. ત્યારે સ્કૂલ વર્ધી એસોસિએશને કલેક્ટરને રોજગારી આપવા રજૂઆત કરી. એક વર્ષથી સ્કૂલો બંધ છે ત્યારે ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. જેથી સરકારી કચેરીમાં તેમજ SVP હોસ્પિટલમાં વાહનો ઉપયોગમાં લઈ રોજગારી આપવા માગ કરી છે.

watch video
News Publisher Detail