Tags

new video Watch Video
બ્રિટનમાં કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો

બ્રિટનમાં કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો 6 મહિના પછી પહેલીવાર 54 હજાર કેસ દુનિયામાં કેસની સંખ્યા 19.06 કરોડને પાર કુલ મૃત્યુઆંક 41 લાખની નજીક UKના આરોગ્ય પ્રધાન બે ડોઝ લીધા બાદ સંક્રમિત સપ્ટેમ્બરમાં રોજના 68 હજાર કેસ નોંધાવાની શક્યતા યુકેમાં નિયંત્રણો હટાવવાના મામલે સરકારની ટીકા  

watch video
new video Watch Video
કોરોના કેસ આજે ઘટીને 2 લાખ પર આવી ગયા

ભારતમાં એક સમયે 4 લાખને પાર પહોંચી ગયેલા કોરોના કેસ આજે ઘટીને 2 લાખ પર આવી ગયા છે પરંતુ હજુ પણ મોતનું તાંડવ યથાવત છે જે ચિંતાજનક છે.

watch video
new video Watch Video
છેલ્લા એક સપ્તાહથી કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાયો

છેલ્લા એક સપ્તાહથી કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જો કે હજુ પણ મોતનો આંકડો ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં ફરી એક વાર મૃત્યુઆંક 4000ને પાર રહ્યો.

watch video
new video Watch Video
બનાસકાંઠાઃ થરાદના ચારડા ગામે કોરોનાએ ભરડો લીધો

થરાદ તાલુકાના ચારડા ગામમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. ચારડા ગામે એક જ માસમાં 20 લોકોના મોત નિપજ્યું છે. 2 હજારની વસ્તી ધરાવતા ચારડા ગામમાં કોરોનામાં આરોગ્યલક્ષી માળખાનો અભાવ છે. આરોગ્યની યોગ્ય સુવિધાઓના મળતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં એક મહિનામાં કોરોનાના 125 એક્ટિવ કેસ છે. છતાં તત્ર દ્વારા ટેસ્ટિંગ માટે કોઈ વ્યવસ્થા […]

watch video
new video Watch Video
વડોદરાના ખાનપુરમાં 40 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો

વડોદરાના ખાનપુરમાં કોરોનાનો કહેર વર્તાયો છે. ખાનપુર ગામે અત્યાર સુધીમાં 40 કેસ નોંધાયા છે. ગામમાં કોરોનાથી 2 દર્દીના મોત થયા હતા. ખાનપુર ગામે ટેસ્ટિંગની સુવિધા પણ નથી. ટેસ્ટિંગમાં 4 કિ.મી.દૂર જવા લોકો મજબૂર બન્યા છે.  ખાનપુર ગામ 1400 જેટલી વસ્તી ધરાવે છે.

watch video
new video Watch Video
કેશોદના અજાબ ગામે 500થી વધુ કેસ, 100થી વધુના મોતથી હડકંપ

જૂનાગઢના ગ્રામ્ય પંથકમાં કોરોનાનો કહેર વર્તાયો છે. કેશોદના અજાબ ગામે 500થી વધુ કેસ નોંધાયા છે જેમાં કોરોનાના કારણે 100થી વધુ લોકોના મોત થયા છે. હાલ ગામમાં 150થી વધુ એક્ટિવ કેસ છે. ગામમાં ટેસ્ટિંગની પણ સુવિધા નથી. ટેસ્ટિંગ કરાવવા માટે બીજે ગામ જવુ પડે છે. સુવિધાઓનો સદંતર અભાવ છે.

watch video
new video Watch Video
ગઢડામાં કોરોનાનો કહેર, આદર્શ ગામમાં 30ના મોત થતા હાહાકાર

બોટાદના ગઢડામાં કોરોનાનો કહેર યથાવત છે. ગઢડામાં કોરોનાના પગલે કુલ 30 લોકોના મોતથી હાહાકાર મચી જવા પામ્યો છે. આદર્શ ગામ ઉગામેડીમાં 15થી વધુ સંક્રમિત થયા છે. સુવિધાના અભાવના પગલે કોરોના ટેસ્ટ માટે 10 કિ.મી દૂર જવુ પડે છે. 20 દિવસ સુધી તબીબ ન મળતા કોવિડ સેન્ટર બંધ કરવામાં આવ્યું છે.

watch video
new video Watch Video
પાટણ જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે અને રસીકરણ કરાયું

પાટણ જિલ્લામાં વધતા કોરોના કેસ વચ્ચે જિલ્લા તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઇ છે. ડોર ટુ ડોર સર્વેથી લઇને રસીકરણ વધારવામાં આવ્યું છે.

watch video
new video Watch Video
અરવલ્લીના રામઘડી ગામે સ્વૈચ્છિક લોકડાઉન

અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક મહિનાથી કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે હવે અરવલ્લીના રામઘડી ગામની જાગૃત પ્રજા કોરોનાને નાથવા સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળી છે. ગામમાં સવારે 7 વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી જ બજારો ખુલ્લા રહે છે. બાર વાગ્યા પછી સંપૂર્ણ લોકડાઉન થઈ જાય છે. જેમાં આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે મેડિકલ સ્ટોર, શાકભાજીની દુકાનો સિવાયના […]

watch video
new video Watch Video
અમદાવાદના ધંધુકામાં કોરોનાનો કહેર, એક મહિનામાં 15થી વધુ લોકોના થયા મોત

અમદાવાદના ધંધુકામાં કોરોનાનો કહેર એક મહિનામાં 15થી વધુ લોકોના થયા મોત અંદાજિત 50થી વધુ લોકો થયા સંક્રમિત ગામમાં સારવાર, ટેસ્ટિંગની સુવિધા નહીં ધંધુકાથી સારવાર અર્થે અમદાવાદ જવું પડે છે ધંધુકા ગામમાં 3 હજારથી વધુની વસ્તી

watch video
News Publisher Detail