Tags

new video Watch Video
સુરત: કોરોનાના દર્દીઓનો ઉત્સાહ વધારવા 13 વર્ષનો છોકરો આવ્યો મદદ

સુરતમાં કોરોના કાળમાં દર્દીઓનો ઉત્સાહ વધારવા નન્હે ઉસ્તાદ મદદે આવ્યા છે. સુરતના યોગિચોક આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. દર્દીઓના ઉત્સાહ વધારવા સંગીત રેલાવ્યું હતું. આ છોકરો માત્ર  13 વર્ષનો છે. નિરાશાની ગર્તામાં ધકેલાયેલા દર્દીઓ ને ઝૂમતા કર્યા હતા. અડાજણ વિસ્તારમાં રહેતો ભવ્ય ડર વિના આઇસોલેશન વોર્ડમાં PPE કીટ પહેરી દર્દીઓનું મનોરંજન કર્યું હતું. ભવ્ય ના સંગીત […]

watch video
new video Watch Video
બનાસકાંઠામાં યુવતીને મળવા જતા યુવકને નગ્ન કરી માર્યો માર

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં યુવકને માર્યો માર. ઘરમાં નગ્ન કરી માર મારતો વીડિયો વાયરલ થયો છે. યુવતીને મળવા જતા સ્થાનિકોએ ઝડપી પાડ્યો. સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો.

watch video
new video Watch Video
રાજસ્થાની યુવકે ભાડાના મકાનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

વાઘોડિયામાં કામ કરતા એક રાજસ્થાની યુવકે પોતાના ભાડાના મકાનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પોલીસે આત્મહત્યા પાછળનું કારણ જાણવા  સઘન તપાસ હાથ ધરી છે.

watch video
new video Watch Video
અમદાવાદમાં  5 વર્ષના ભાઈએ 2 વર્ષની બહેનને ગોળી મારી

અમદાવાદમાં બાળકીના ફેંફસામાંથી ગોળી કાઢવામાં આવી છે. જેમાં 5 વર્ષના ભાઈએ 2 વર્ષની બહેનને ગોળી મારી હતી. રમતા રમતા એરગનથી બહેનને ગોળી મારી હતી. જેથી બાળકીના ફેંફસામાં જ સીધી ગોળી ફસાઈ ગઈ હતી. ત્યારે સિવિલ હોસ્પિટલે ઓપરેશન કરીને ગોળી બહાર કાઢી છે.

watch video
new video Watch Video
પગ ગુમાવ્યા છતાં પણ બાળકે ખુશખુશાલ થઈ કર્યો જોરદાર ડાન્સ

ઘણી વખત લોકો સાથે એવા અનિચ્છનીય બનાવ બને છે જેના કારણે લોકો પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દે છે અને પછી નિરાશ થઈ જાય છે. દુનિયામાં એવી ઘણી ઘટનાઓ છે જેના વિશે જાણી દરેક વ્યક્તિ નિરાશ નજરોથી જોવે છે. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈ તમે પણ ઘણા પ્રોત્સાહિત થઈ […]

watch video
new video Watch Video
ટેણિયાએ ગાયું ‘ફિર સે મોદી આએગા’ રૈપ સોન્ગ, સોશિયલ મીડિયામાં વાયરલ

ચૂંટણી માહોલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વીડિયો આવી રહ્યો છે અને દરેક લોકો પોતાની વિચારધારા પ્રમાણે પોતાની વાતો શેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક બાળક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇ રૈપ ગાઇ રહ્યો છે. આ બાળકનું રૈપ ખૂબ જ દિલચસ્પ છે અને તેનું ગીત સંપૂર્ણપણે નરેન્દ્ર […]

watch video
News Publisher Detail