Tags

new video Watch Video
અનિંદ્રા દૂર કરવાનો શાસ્ત્રોક્ત ઉપાય

જ્યારે વ્યક્તિનું મન શાંત ન હોય ક્યારે જ અનિદ્રા જેવી સમસ્યા પેદા થાય છે. તો આજની ખાસ વાતમાં શિવજીને પ્રિય અભિષેક થકી આપની અનિદ્રા દૂર કરવાનો સરળ ઉપાય જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

watch video
new video Watch Video
પારદેશ્વર મહાદેવનાં કરો દર્શન

આજે છે ચૈત્ર વદ સાતમ અને સોમવાર..દેવોના દેવ મહાદેવને પ્રિય છે સોમવારનો દિવસ ત્યારે આવો આજે મહાદેવનાં ચરણોમાં આપણે શીશ ઝુકાવીએ…સૌ પ્રથમ ભોળાનાથની ભક્તિ કરીએ તેની આરતીનાં માધ્યમથી તો સાથે જ સુરતનાં પાલ હજીરા રોડ પર સ્થાપિત એક પારદેશ્વર મહાદેવના કરીએ દર્શન કે જ્યાં એક અનોખા શિવલિંગના ભક્તોને થાય છે દર્શન

watch video
new video Watch Video
કૃષ્ણનાં સુંદર ધામનાં કરો દર્શન

કૃષ્ણનાં સુંદર ધામનાં કરો દર્શન

watch video
new video Watch Video
ઈલાયચીનાં શાસ્ત્રોક્ત ઉપાય

ઈલાયચીનાં શાસ્ત્રોક્ત ઉપાય

watch video
new video Watch Video
દર્શન કરીએ નંદાસણ ગામે આવેલ મેલડી માતાના સુંદર ધામના

હવે આપને દર્શન કરાવીશુ શક્તિના એક એવા મંદિરના જે ગામલોકોની આસ્થાનું પ્રતિક બન્યુ છે. મહેસાણા જીલ્લાના કડી તાલુકામાં આવેલુ છે ઉમાનગર નંદાસણ ગામ.. જ્યાં હાઈ પર નિર્મિત છે મા મેલડીનું આ સુદંર સ્થાનક.. કહેવાય છે કે નંદાસણ ગામમાં માતાનું પ્રાચીન સ્થાનક હતુ ત્યાર બાદ વર્ષો પહેલા સ્થળાંતર થઈને લોકો આ ગામમાં વસ્યા.. નંદાસણ ગામમાં એક […]

watch video
new video Watch Video
આપનુ ઘરમાં અન્નનો ક્યારેય બગાડ ન થાય તે માટે મા અન્નપૂર્ણાનાં કયા કરવા ઉપાય

દર્શકમિત્રો આ ઋતુમાં તમામ લોકો આખા વર્ષનું અનાજ અને મસાલા ભરે છે..અને અનાજ અને મસાલા આખુ વર્ષ સારા હે તે માટે સાફ સફાઈનું પણ પૂરુ ધ્યાન આપે છે કારણકે કહેવાય છે ને કે અન્ન સારુ હશે તો આપનુ સ્વાસ્થ્ય પણ સારુ રહેશે.. તો આવો આપનાં ભંડાર હંમેશા ભરેલા રહે અને આપનુ ઘરમાં અન્નનો ક્યારેય બગાડ […]

watch video
new video Watch Video
દર્શન કરો ધોળકા પાસે પીસાવાડા ગામમાં આવેલ હિરાળીયા બાપાના મંદીરના

ધોળકા પાસે પીસાવાડા ગામમાં આવેલુ હિરાળીયા બાપાનુ મંદીર કે જેની પાછળ પૌરાણીક કથા પણ જોડાયેલી છે, અને આ મંદીરની ખાસીયત એટલી છે કે આસપાસના ગામના લોકો હિરાળીયા દાદાના દર્શન અર્થે ઉમટી પડે છે… હિરાદાદા નામે વર્ષો પહેલા દિકરો હતો અને તે 12 વર્ષની ઉંમરે દેવ થઈ ગયા હતા… અને ત્યારથી તેમની યાદમાં આ મંદીર બનાવવામાં […]

watch video
new video Watch Video
જાણો ગર્ભાધારણ દરમ્યાન આપવામાં આવતા શ્રીમંત સંસ્કાર અંગેનુ માર્ગદર્શન વિશે

મનુષ્યનાં જીવનમાં સોળ સંસ્કાર અનિવાર્ય હોય છે કેટલાક સંસ્કાર જન્મ પૂર્વે , તો કેટલાક જીવન દરમ્યાન અને એક સંસ્કાર એવો છે જે મૃત્યુ બાદ કરવામાં આવે છે…દરેક સંસ્કાર પોતાનું અનેરું મહાત્મ્ય ધરાવે છે ત્યારે આવો આજે ખાસ વાતમાં સ્ત્રીઓને ગર્ભાધારણ દરમ્યાન આપવામાં આવતા શ્રીમંત સંસ્કાર અંગેનુ માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા..

watch video
new video Watch Video
વિષ્ણુની કૃપા માટે દ્વાદશાક્ષર મંત્રનું અનુષ્ઠાન કરીને કેવા ફળોની પ્રાપ્તિ થાય એ અંગેનું જ્ઞાન

નારાયણ જે વૈકુંઠમાં સ્થાપિત છે જે તમામ સુખને ભોગવાનાર કહેવામાં આવે છે..શાસ્ત્રોમાં દરેક દેવીદેવતાઓનાં મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમ શિવજીને પ્રસન્ન કરવા માટે પંચાક્ષરી મંત્ર , માતાજીને પ્રસન્ન કરવા નર્વાણ મંત્ર તેવી જ રીતે ભગવાન વિષ્ણુની કૃપા માટે દ્વાદશાક્ષર મંત્રનું અનુષ્ઠાન શ્રેષ્ઠ ગણવામાં આવે છે તો આ મંત્રથી કેવા ફળોની થશે પ્રાપ્તિ જાણીએ શાસ્ત્રી […]

watch video
new video Watch Video
VIDEO: ડભોઈમાં આવેલા 850 વર્ષ જૂના બદ્રીનારાયણની શ્યામવર્ણની મૂર્તિના કરો દર્શન

ચાર ધામની યાત્રામાં બદ્રીનાથ ધામનો મહિમા સવિશેષ જોવા મળે છે આ ધામમાં ભગવાન વિષ્ણુની બદ્રીનારાયણ સ્વરૂપની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે જેના દર્શન માત્રથી ભવોભવના પાપમાંથી મુક્તિ મેળવી શકાય છે..પરંતુ આજે દર્શન કરીશુ વડોદરાના ડભોઈમાં નિર્મિત બદ્રીનારાયણના સુંદર ધામના કે જે આશરે 850 વર્ષ જુનું મંદિર છે જ્યાં બદ્રીનારાયણની શ્યામવર્ણની મૂર્તિના થાય છે દર્શન…આ ધામના […]

watch video
News Publisher Detail