Tags

new video Watch Video
આણંદના બેડવા પાસે પિકઅપ વાનમાં લાગી આગ

આણંદના બેડવા પાસે પિકઅપ વાનમાં આગ લાગી છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ઘટના બની હતી. સોલાર પેનલ ભરી પિકઅપ વાન ગાંધીનગરથી વડોદરા જઈ રહી હતી.  સોલાર પેનલ અને પિકઅપ વાન આગમાં બળીને ખાખ થઈ ગયા. આણંદ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. પિકઅપ વાનના ચાલકનો આબાદ બચાવ થયો […]

watch video
new video Watch Video
ડાંગના વઘઈમાં અકસ્માત

ડાંગના વઘઈમાં અકસ્માત, 2નાં મોત…લગ્નમાં જતા જાનૈયાઓની જીપ પલટી…7 લોકો ઘાયલ થતા સારવારમાં….

watch video
new video Watch Video
મહુવા હાઇવે પર અકસ્માત, દંપતીનું મોત અને બે બાળક ઘાયલ

માર્ગ અકસ્માતમાં દંપતીનું મોત અને બે બાળક ઘાયલ થયા છે. ભાવનગરના તળાજા-મહુવા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

watch video
new video Watch Video
મોડાસામાં કાર અને રીક્ષા વચ્ચે થયેલા અકસ્માતના સીસીટીવી આવ્યા સામે

અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગુરુવારે રાત્રે સર્જાયેલ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અકસમાત સર્જનાર કાર ચાલકે પુરપાટ ઝડપે કાર ચલાવી રીક્ષા ચાલકને પાછળથી ટક્કર મારી હતી. રીક્ષા ચાલકનો આક્ષેપ છે કે અકસ્માત સર્જાયા બાદ બે પોલીસ કોન્સ્ટેબલ રીક્ષા ચાલકને પોલીસ ચોકીએ લઈ ગયા હતા. બંને વાહન ચાલકોને પોતપોતાના વાહનોમાં થયેલ ખર્ચો અને નુકશાની ભોગવી લેવાનું […]

watch video
new video Watch Video
સુરતમાં ધો.8ના વિદ્યાર્થીને વીડિયો બનાવવાનો શોખ ભારે પડ્યો

સોશિયલ મીડિયામાં ચમકવાના ચક્કરમાં લોકો શું નથી કરતા. પોતાનો જીવ જોખમમાં મૂકતા પણ ખચકાતા નથી. ત્યારે સુરતમાં શાળામાં ભણતા વિદ્યાર્થીનો વીડિયો બનાવવાનો ઉત્સાહ મોતમાં પરિણમ્યો. સરથાણા વિસ્તારમાં ધોરણ-8ના વિદ્યાર્થીને અકસ્માતે ફાંસો લાગ્યો છે. વિદ્યાર્થીને સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરવાનો ભારે શોખ હતો. વીડિયો બનાવતા અકસ્માતે ફાંસી લાગી જતા વિદ્યાર્થીનું મોત નીપજ્યુ.આ વિદ્યાર્થીએ અગાઉ ડાન્સ કરતો […]

watch video
new video Watch Video
ભરૂચના ઝઘડિયામાં અકસ્માત 5ના મોત અન્ય 5 ઈજાગ્રસ્ત

ભરૂચના ઝઘડિયામાં અકસ્માતમાં 5ના મોત થયા છે. વાંદરવેલી ગામે અકસ્માતમાં 5 મહિલાના મોત થયા છે. GIDCની કંપનીમાંથી ઘરે પરત ફરતા અકસ્માત સર્જાયું હતું. અન્ય 5 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે.

watch video
new video Watch Video
તારાપુર હાઈવે પર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ઓક્સિજન ટેંન્કર પલટ્યુ

તારાપુર વટામણ હાઈવે પર ઓક્સિજન ભરેલ ટેંન્કર પલટ્યુ. અલંગથી વડોદરા જઈ રહ્યુ હતુ ઓક્સિજન ભરેલ ટેંન્કર. ટેંન્કર પલટતા ડ્રાયવરનુ સ્થળ પર મોત. સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટેંન્કર પલ્ટી ગયાનો ક્લીનરનો જવાબ છે.

watch video
new video Watch Video
વડોદરાના કરજણમાં કાર અકસ્માતમાં એકનું મોત થયું

વડોદરાના કરજણમાં કાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. રસ્તો ક્રોસ કરતાં સમયે કારની ટક્કરથી આ શખ્સનું મોત નિપજતાં પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

watch video
new video Watch Video
ગ્વાલિયર પાસે બસ પલતી જતા ગમખ્વાર અકસ્માત, બેના મોત

ગ્વાલિયર પાસે બસ પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

watch video
new video Watch Video
સુરતના વેસુમાં કાર ચાલકે અકસ્માતમાં 3 લોકોને અડફેટે લીધા, એક યવતીનું મોત

સુરતના વેસુમાં હિટ એન્ડ રનની ઘટના ઘટી છે. લક્ઝ્યુરિયસ કાર ચાલક અતુલ બેકરીના માલિકે અકસ્માત સર્જી 3 લોકોને અડફેટે લીધા જેમાં 1 યુવતીનું મોત નિપજ્યું છે જ્યારે બે લોકો સારવાર હેઠળ છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

watch video
News Publisher Detail