રાજ્યભરમાં આફતને અવસરમાં ફેરવી કેટલાક લેભાગુ તત્વો રેમડેસિવિરની કાળાબજારી કરી રહ્યા છે

May 3, 2021 110

Description

રાજ્યભરમાં આફતને અવસરમાં ફેરવી કેટલાક લેભાગુ તત્વો રેમડેસિવિરની કાળાબજારી કરી રહ્યા છે.. અમદાવાદમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી કરતા ચાર આરોપીને ચાર ઇન્જેક્શન સાથે પોલોસે ઝડપી પાડયા..તો બનાસકાંઠામાં પણ રેમડેસિવિરની કાળાબજારીનો એલસીબી અને એસઓજીએ પર્દાફાશ કરી પાલનપુર અને ડીસામાંથી રેમડેસીવીરની કાળાબજારી કરતા 9 આરોપીને ઝડપી પડ્યા છે.

Leave Comments

News Publisher Detail