પરિણીત પ્રેમિકાના પ્રેમમાં અંધ બનેલા પ્રેમીએ હત્યાને આપ્યો અંજામ

April 20, 2021 245

Description

પરિણીત પ્રેમિકાના પ્રેમમાં અંધ બનેલા પ્રેમીએ હત્યાને આપ્યો અંજામ… સાગરીત સાથે મળીને પ્રેમિકાના પતિનું ઢીમ ઢાળી દીધુ.. પ્રેમીએ હત્યા કર્યા બાદ પતિએ પહેલા દાગીનાની લૂંટ પણ કરી અને લાશ ફેંકી હત્યારા નાસી છુટ્યા..ઘટના છે વડોદરાની….શું પોલીસ આ હત્યારાઓને પકડવામાં સફળ થઈ કે નહી આવો જોઈએ..

Leave Comments

News Publisher Detail