સોનગઢમાં લોહીલુહાણ હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો

May 11, 2021 500

Description

તાપીના સોનગઢમાં લોહીલુહાણ હાલતમાં એક યુવકનો મૃતદેહ મળ્યો. સોનગઢ પોલીસે યુવકની હત્યાના પગલે તપાસનો ધમધમાટ શરૂ કરી હત્યારાને ઝડપી પણ લીધો. આ હત્યારાએ કુહાડીના ઘા મારી યુવકની કરપીણ હત્યા કરી હતી. પણ શા માટે કરી હત્યા. કોણ છે હત્યારો જુઓ આ રિપોર્ટમાં.

Leave Comments

News Publisher Detail