સુરતમાં વધુ એક લૂંટેરી દુલ્હનનો આતંક..

June 9, 2021 380

Description

સુરતમાં વધુ એક લૂંટેરી દુલ્હનનો આતંક… સરથાણાના એક યુવક સાથે લગ્નનું નાટક કરી યુવકના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીના અને રોકડ લઈ દુલ્હન થઈ ફરાર,. વરાછા બાદ સરથાણાનો રત્ન કલાકાર લૂંટેરી દુલ્હનનો શિકાર બનતા ફરિયાદ નોંધાઈ.. અને લૂંટેરી દુલ્હનની થઈ ધરપકડ.. ક્યાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન જુઓ રિપોર્ટમાં..

Leave Comments

News Publisher Detail