મહામારીમાં લોકોના ધંધો રાજગાર છીનવાઈ જતા આપઘાતના કિસ્સા વધી રહ્યા છે

May 3, 2021 95

Description

મહામારીમાં લોકોના ધંધો રાજગાર છીનવાઈ જતા આપઘાતના કિસ્સા વધી રહ્યા છે.. રાજકોટમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો જ્યાં એક પિતાએ દિકરાના લગ્ન માટે પોતાનું મકાન સુદ્ધા વેચી નાખ્યું. મકાન વેચતા પૂરા પૈસા ન મળતા પિતાએ દીકરા-દીકરીને ઝેરી દવા આપી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો..

Leave Comments

News Publisher Detail