રાજકોટ ગોંડલ રોડ પર કુરિયરની ઓફિસમાં થઈ લૂંટ..

June 8, 2021 485

Description

રાજકોટ ગોંડલ રોડ પર કુરિયરની ઓફિસમાં થઈ લૂંટ… ઓફિસ સ્ટાફને બંધક બનાવી 3 લૂંટારા લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા.. જો કે પોલીસે લાખોની લૂંટને અંજા આપનાર 3 આરોપીને પકડી પાડ્યા છે. કોણ છે આ લૂંટારા કેટલાની લૂંટ ચલાવી.. અને કેવી રીતે આવ્યા પોલીસ સકંજામાં જોઈએ આ રિપોર્ટમાં..

Leave Comments

News Publisher Detail