લૂંટ,ખંડણી અને મારામારી સહિતના અસંખ્ય ગુના આચરતી ગેંગ એટલે કીટલી ગેંગ..

June 9, 2021 275

Description

લૂંટ,ખંડણી અને મારામારી સહિતના અસંખ્ય ગુના આચરતી ગેંગ એટલે કીટલી ગેંગ..આ ગેંગ વિરૂદ્ધ ગુજસીટોકનો સકંજો કસાયો છે. થોડા જ સમયમાં કીટલી ગેંગના સાગરીતોએ 60 થી વધુ ગુનાને અંજામ આપતા..પોલીસે ગુજસિટોક હેઠળ મુખ્ય આરોપી અઝહર કીટલીની ધરપકડ કરી છે, જ્યારે તેના સાગરિતોને પકડી પાડવા કવાયત હાથ ધરી છે…

Leave Comments

News Publisher Detail