રાજ્યમાં અવારનવાર સગીરાઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે

April 6, 2021 1085

Description

રાજ્યમાં અવારનવાર સગીરાઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે. આવો જ વધુ એક કિસ્સો અમદાવાદના નારોલમાં બન્યો છે. 15 વર્ષની સગીરાને હવસખોરે એકવાર નહી અનેકવાર પોતાની હવસનો શિકાર બનાવી. પોલીસે સગીરા પર બળાત્કાર ગુજારનાર આરોપીની ધરપકડ કરી છે.

Tags:

Leave Comments

News Publisher Detail