બનાસકાંઠા પતિએ જ પત્નીની હત્યા કરી, શું હતું કારણ જાણો આ અહેવાલમાં

May 11, 2021 485

Description

બનાસકાંઠા જિલ્લામાં એક શિક્ષક પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ હત્યારા પતિએ પહેલા તો પત્નીનું પગથી ગળુ દબાવી તેની હત્યા કરી નાખી. અને ત્યાર બાદમાં પત્નીના મૃતદેહને ઝાડ પર લટકાવી હત્યાને આત્મહત્યામાં ખપાવાનો પ્રયાસ કર્યો. શા માટે શિક્ષકે કરી તેના પત્નીની હત્યા જોઈએ ક્રાઈમ એલર્ટના આ રિપોર્ટમાં.

Leave Comments

News Publisher Detail