હાલની કપરી પરિસ્થિતિમાં સરકાર અને પ્રજા વચ્ચે પિસાતી પોલીસ પર અવારનવાર હુમલાની ઘટના

May 3, 2021 95

Description

હાલની કપરી પરિસ્થિતિમાં સરકાર અને પ્રજા વચ્ચે પિસાતી પોલીસ પર અવારનવાર હુમલાની ઘટના સામે આવી રહી છે. ત્યારે ફરી એકવાર દેત્રોજમાં પોલીસ પર હુમલાની ઘટના બની છે. પથ્થમારો કરતા પીએસઆઈ અને 2 કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયા છે… શું છે પોલીસ પર હુલમાનું કારણ જોઈએ આ રિપોર્ટમાં.

Leave Comments

News Publisher Detail