સુરતમાં વધુ એક કરૂણ અંજામ અનૈતિક સંબંધમાં કરાઈ હત્યા

April 19, 2021 545

Description

સુરતમાં વધુ એક કરૂણ અંજામ… અનૈતિક સંબંધમાં કરાઈ હત્યા… સુરતના જીઆઈડીસી વિસ્તારમાં પતિને તેના પત્નીના આડાસંબંધોની જાણ થતા પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી.. પોલીસે સઘન તપાસ હાથ ધરી હત્યારા પતિની ધરપકડ કરી છે.. કેવી રીતે ઝડપાયો હત્યારો પતિ જોઈએ ક્રાઈમ એલર્ટમાં…

Leave Comments

News Publisher Detail