વાપીમાં પાંચ દિવસ પહેલા એક યુવકની હત્યા થઈ હતી..

June 8, 2021 365

Description

વાપીમાં પાંચ દિવસ પહેલા એક યુવકની હત્યા થઈ હતી… અજાણ્યા શખ્સો હત્યા કરી ફરાર થઈ ગયા હતા.. પોલીસ આ હત્યાનો ભેદ ઉકેલવામાં દિવસ રાત મહેનત કરી રહી હતી.. અંતે પોલીસને આ હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી.. અને પોલીસે હત્યામા સામેલ 2 આરોપીને ઝડપી પાડ્યા. કોણ છે હત્યારા શા માટે હત્યાને આપ્યો અંજામ… જુઓ આ રિપોર્ટ માં

Leave Comments

News Publisher Detail