દારૂના નશામાં 3 મિત્રો બાખડ્યા… જેમાં એકનું થયું મર્ડર..

June 9, 2021 695

Description

દારૂના નશામાં 3 મિત્રો બાખડ્યા… જેમાં એકનું થયું મર્ડર.. અને બે ભાઈઓને થઈ ઈજા.. ઘટના છે અંકલેશ્વરના માંડવા ગામની…. જ્યાં 3 મિત્રો વચ્ચે મારામારી થઈ…અને ત્યાર બાદ બે સગા ભાઈઓએ અન્ય મિત્રને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી…. જોઈએ સમગ્ર ઘટના આ રિપોર્ટમાં..

Leave Comments

News Publisher Detail