સુપ્રીમ કોર્ટનો તમામ રાજ્ય શિક્ષણ બોર્ડને આદેશ

June 24, 2021 485

Description

સુપ્રીમ કોર્ટનો તમામ રાજ્ય શિક્ષણ બોર્ડને આદેશ આપ્યો છે કે 31 જુલાઈ સુધી જાહેર કરો ધો – 12નું પરિણામ. 10 દિવસમાં મૂલ્યાંકન નીતિ બતાવો. મૂલ્યાંકન નીતિ એક જેવી રાખવાના નિર્દેશથી ઈન્કાર. દરેક રાજ્યનું શિક્ષણ બોર્ડ સ્વાયત.

Leave Comments

News Publisher Detail