કોરોના કાળમાં વાલીઓને SCની રાહત મળી

May 4, 2021 755

Description

કોરોના કાળમાં વાલીઓને SCની રાહત મળી છે. ‘સ્કૂલ ચલાવવાનો ખર્ચ ઓછો થયો તો ફી ઘટાડવી જોઈએ. કોર્ટે કહ્યું કે – લોકો મહામારીનો સામનો કરી રહ્યા છે. સ્કૂલ મેનેજમેન્ટે સંવેદનશીલતા દર્શાવવી જોઈએ. સંચાલનનો ખર્ચ ઘટ્યો, ઓનલાઈન ક્લાસીસની ફીમાં ઘટાડો થયો છે. રાજસ્થાનની સ્કૂલોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. રાજ્ય સરકારે 30% ફી માફ કરવા નિર્દેશ કર્યો હતો.

Leave Comments

News Publisher Detail